Nojoto: Largest Storytelling Platform

ઘણી વખત એવું બને છે કે આપણે ખુશ તો હોઈએ છીએ.. પણ ખ

ઘણી વખત એવું બને છે કે આપણે
ખુશ તો હોઈએ છીએ..
પણ ખુશ રહી નથી શકતા...
ખબર છે એવું ક્યારે બને છે...?
જ્યારે આપણે LIFE માં ખુદ કરતા  પણ બીજાને
વધારે IMPORTANTC આપીએ  ત્યારે....
જ્યારે આપણી LIFE ના અમુક મહત્વ ના DECISION
આપણે પોતાની મરજીથી નહિ પણ બીજાના 
વિચારથી લઈએ છીએ ત્યારે....
આપણે ત્યાં સુધી ખુશ નહિ રહી શકીએ.
જ્યાં સુધી આપણે એમ વિચારશું કે 
લોકો શું વિચારશે...???

©krupa atri #dearzindgi
ઘણી વખત એવું બને છે કે આપણે
ખુશ તો હોઈએ છીએ..
પણ ખુશ રહી નથી શકતા...
ખબર છે એવું ક્યારે બને છે...?
જ્યારે આપણે LIFE માં ખુદ કરતા  પણ બીજાને
વધારે IMPORTANTC આપીએ  ત્યારે....
જ્યારે આપણી LIFE ના અમુક મહત્વ ના DECISION
આપણે પોતાની મરજીથી નહિ પણ બીજાના 
વિચારથી લઈએ છીએ ત્યારે....
આપણે ત્યાં સુધી ખુશ નહિ રહી શકીએ.
જ્યાં સુધી આપણે એમ વિચારશું કે 
લોકો શું વિચારશે...???

©krupa atri #dearzindgi