Nojoto: Largest Storytelling Platform

માઈક્રોફીકશન પાંત્રીસ વર્ષ ની છુટાછેડા લઈ ને માતા

માઈક્રોફીકશન
પાંત્રીસ વર્ષ ની  છુટાછેડા લઈ ને માતા પિતા ના ઘરમાં રહેતી. વંદના..
     છેલ્લા પંદર વર્ષ થી મંદિર માં સેવા આપતાં પ્રવચન કર્યું 
માતા પિતા ની સેવા એજ ભગવાન ની સેવા..
 ને તેજ સમયે મોબાઈલ ની રીંગ વાગી..
"ભુલો ભલે બીજું બધું મા બાપને"......
ને વંદના બાજુમાં જઈ ને બોલી હેલો.....
... લકવાગ્રસ્ત માતા ની સેવા કરતી આયા નો ફોન આવ્યો
મેમ "માજી" માટે હજી જમવાનું ટિફિન નથી આવ્યુ....!!!

-Bindu✍️... #દુઃખ#વેદના#માતા#સેવા
#bindu
#nojoto

#દુઃખ#વેદના#માતા#સેવા #Bindu nojoto #વાર્તા