Nojoto: Largest Storytelling Platform

આજ અચાનક એમનું આવવું એ મારાં માટે નવી વાત નહોતી, ક

આજ અચાનક એમનું આવવું એ મારાં માટે નવી વાત નહોતી,
કારણ કે મેં સાંભળ્યું હતું કે તે જેને પ્રેમ કરે છે,
તેણે અમારાં અલગ થયાનું પ્રમાણ માગેલું.
-નૂપુર છાયા ઓઝા
(તારીખ : ૨૭/૦૨/૨૦૨૦)
*મારી યાદો ની બારી* #nojoto #gujarati #together #love

Home
Explore
Events
Notification
Profile