વાત એક છોકરી ની...👰 એણે લોકો ને જીવતા શીખવાડ્યું | ગુજરાતી Video

વાત એક છોકરી ની...👰
એણે લોકો ને જીવતા
શીખવાડ્યું હતું, પણ અંદર થી પોતાની જાત ને મારી ચૂકી હતી,
એણે લોકો ને દિલ ની વાત કહેતા શિક્વાડ્યું હતું, ને ખુદ દિલ પર તાળા લગાવી ને ચૂપચાપ રેહતી હતી.,
એણે લોકો ને પ્રેમ થી રૂબરૂ કરાવ્યા હતા, પણ પોતે પ્રેમ થી ગણી દૂર થઈ ચૂકી હતી,,,
એણે લોકો ને હસતા શીખવાડ્યું હતું, પણ ખુદ ને મજાક ને પાત્ર બનાવી હતી,
એણે લોકો ના જીવન માં રંગો ભરર્યા હતા , પણ પોતે બદનામી ના કાળા રંગે રંગાઈ હતી,
એ તૂટી હતી, એ હારી હતી, એ થાકી હતી,

People who shared love close

More like this