Nojoto: Largest Storytelling Platform

14th February 2019 જ્યારે દુનિયાની આંખો પ્રેમના પ્

14th February 2019
જ્યારે દુનિયાની આંખો પ્રેમના પ્રતીક સ્વરૂપ ગુલાબના     લાલ રંગથી અંજાયેલી હતી , 
ત્યાં તો ભારતમાતાના સ્વર્ગ ગણાતા એવા કાશ્મીરની ધરતી લોહીના લાલ રંગથી પથરાઈ ગઈ. 
જ્યારે લોકોના દિલ પ્રેમગીતોના સુરો પર ધડકતા હતા ત્યાં તો, 
ભારતમાતાના વીરસપૂતોના દિલ હંમેશ માટે ધડકતા બંધ થઇ ગયા. 
ત્યારે તો ભારતમાતાની આંખ પણ લોહીના આંસુથી ભીંજાઈ હશે,
 જ્યારે એના એક કપૂતે બીજા અનેક વીરસપૂતોને ક્ષણમા જ પીઁખ્યા હશે. 
હે ઈશ્વર એક બંદગી છે તુજને શક્તિ અર્પજે એ વીરાંગનાઓ ને, 
જેણે સ્વર્ગની ધરતી પર પોતાના પુત્રોને બલિદાન આપતા જોયા છે. 
                        -PRITI K. PATEL tribute to soldiers

pritipatel5099

Priti Patel

New Creator