Nojoto: Largest Storytelling Platform

તમે મારે કયાં મલક ની જરૂર છે, મને તો તમે મલકાવ એ જ

તમે મારે કયાં મલક ની જરૂર છે,
મને તો તમે મલકાવ એ જ ઘણું છે...
મારે કયાં હજારો ની જરૂર છે,
મને તો તમે મારા છો એ જ ઘણું છે...
મારે કયાં ખુશી શોધવા ની જરૂર છે,
મને તો તમે હસો એ જ ઘણું છે...
મારે કયાં પૂછવા ની જરૂર છે,
મને તો તમારી આંખો કહી દે એ જ ઘણું છે...
મારે કયાં બોલવા ની જરૂર છે,
મને તો તમારું મૌન જ કહી દે એ જ ઘણું છે...
મારે કયાં બીજા ને કહેવા ની જરૂર છે,
મને તો મારી હર એક શાયરી(કવિતા)માં તમે વસો છો એ જ ઘણું છે...

- By N.H.Patel #તમે 😍
Dedicated to Someone Special🤗😟
તમે મારે કયાં મલક ની જરૂર છે,
મને તો તમે મલકાવ એ જ ઘણું છે...
મારે કયાં હજારો ની જરૂર છે,
મને તો તમે મારા છો એ જ ઘણું છે...
મારે કયાં ખુશી શોધવા ની જરૂર છે,
મને તો તમે હસો એ જ ઘણું છે...
મારે કયાં પૂછવા ની જરૂર છે,
મને તો તમારી આંખો કહી દે એ જ ઘણું છે...
મારે કયાં બોલવા ની જરૂર છે,
મને તો તમારું મૌન જ કહી દે એ જ ઘણું છે...
મારે કયાં બીજા ને કહેવા ની જરૂર છે,
મને તો મારી હર એક શાયરી(કવિતા)માં તમે વસો છો એ જ ઘણું છે...

- By N.H.Patel #તમે 😍
Dedicated to Someone Special🤗😟
nirpatel4521

Nir's Talk

Bronze Star
Growing Creator

#તમે 😍 Dedicated to Someone Special🤗😟