Nojoto: Largest Storytelling Platform

શાને લડવી, આખી જીંદગી, ચાલને, પ્રેમ થી પ્રેમ ને, જ

શાને લડવી, આખી જીંદગી,
ચાલને, પ્રેમ થી પ્રેમ ને, જીતી લઈએ.

પાપ ના કૂંડા ને, ખાલી કરીને,
ચાલને,એક પુણ્ય નું વૃક્ષ, વાવી દઈએ.

તાજમહેલ પણ, વિસરાઈ જાય,
ચાલ ને, એવા પવિત્ર પ્રેમ ને, ચણી લઈએ.

વરસાદ ની, પ્રતીક્ષા પહેલા,
ચાલ ને, ચાતક બની ને, ચહેકી ઉઠીએ.

સ્વપ્ન ને ,હકીકતમાં  વણીને,
ચાલને, વિશ્ર્વાસ ની ,પગદંડી બનાવીએ.

ભલે સુકું હોય, લાગણીઓ નું ખેતર,
પ્રેમ જડીત," રત્ન ચરૂ " ને, કાઢીએ....!





-Bindu✍️.......
********** #પ્રેમ
#nojoto
#bindu
શાને લડવી, આખી જીંદગી,
ચાલને, પ્રેમ થી પ્રેમ ને, જીતી લઈએ.

પાપ ના કૂંડા ને, ખાલી કરીને,
ચાલને,એક પુણ્ય નું વૃક્ષ, વાવી દઈએ.

તાજમહેલ પણ, વિસરાઈ જાય,
ચાલ ને, એવા પવિત્ર પ્રેમ ને, ચણી લઈએ.

વરસાદ ની, પ્રતીક્ષા પહેલા,
ચાલ ને, ચાતક બની ને, ચહેકી ઉઠીએ.

સ્વપ્ન ને ,હકીકતમાં  વણીને,
ચાલને, વિશ્ર્વાસ ની ,પગદંડી બનાવીએ.

ભલે સુકું હોય, લાગણીઓ નું ખેતર,
પ્રેમ જડીત," રત્ન ચરૂ " ને, કાઢીએ....!





-Bindu✍️.......
********** #પ્રેમ
#nojoto
#bindu

#પ્રેમ nojoto #Bindu #કવિતા