Nojoto: Largest Storytelling Platform

જોઈશ હું જ્યારે તને પહેલી વખત, થઈશ હું શૂન્ય ભૂલી

જોઈશ હું જ્યારે તને પહેલી વખત,
થઈશ હું શૂન્ય ભૂલી ને આખું જગત,

મુલાકાત માટે જગમાં એકાંત શોધત,
બેસી સંગ પ્રેમલીલાના પર્વતો ખોદત,

શ્રુંગાર તારો કૃતિકાની માળાથી કરત, 
એ જોવા આગીયા સાથે  હું જાગત, 

જમવાને વિવિધ છપ્પન ભોગ ખાંડત, 
અન્ન માટે આપણી બને અલગ પંગત, 

કરું પૂજા કૃષ્ણની, એમાં હું પ્રેમ માંગત, 
નહીં જોઈએ તારા સિવાય કોઈ દોલત, 

પાગલ થઈ પ્રેમમાં વહેતા ઝરણા કુદત,
મિલન ને સાક્ષાત કરવા જો તું આવત, કાવ્ય "જો તું આવત"
#gujararipoems #gujaratisahitya #poetry #poems #love #gujaratiwriters
જોઈશ હું જ્યારે તને પહેલી વખત,
થઈશ હું શૂન્ય ભૂલી ને આખું જગત,

મુલાકાત માટે જગમાં એકાંત શોધત,
બેસી સંગ પ્રેમલીલાના પર્વતો ખોદત,

શ્રુંગાર તારો કૃતિકાની માળાથી કરત, 
એ જોવા આગીયા સાથે  હું જાગત, 

જમવાને વિવિધ છપ્પન ભોગ ખાંડત, 
અન્ન માટે આપણી બને અલગ પંગત, 

કરું પૂજા કૃષ્ણની, એમાં હું પ્રેમ માંગત, 
નહીં જોઈએ તારા સિવાય કોઈ દોલત, 

પાગલ થઈ પ્રેમમાં વહેતા ઝરણા કુદત,
મિલન ને સાક્ષાત કરવા જો તું આવત, કાવ્ય "જો તું આવત"
#gujararipoems #gujaratisahitya #poetry #poems #love #gujaratiwriters
Home
Explore
Events
Notification
Profile