Nojoto: Largest Storytelling Platform

માર્ગ માર્ગ જીવનનો છે તારાથી, શરૂઆત જીવવાની તારાથી

માર્ગ માર્ગ જીવનનો છે તારાથી,
શરૂઆત જીવવાની તારાથી,
મુસાફરી સરળ છે તારાથી,
જીવનનો જોમ પણ તારાથી,
લડાઈનો જોશ છે તારાથી, 
જીતની પ્રાપ્તિ પણ તારાથી, 
ન મળે તું તો હાર છે તારાથી. #path #nature #love #quotes #trees #photography #light #art #sky #landscape #summer #green #katabijak #travel #tree #life #clouds #quote #forest #instagram #power #road #trekking #dreams #architecture #follow #pathdaily #music #demon #bhfyp