Nojoto: Largest Storytelling Platform

ચિરાગ માં જયોતિ ભળે ને પ્રેમ મળે અપાર.. તમારો પ્રે

ચિરાગ માં જયોતિ ભળે ને
પ્રેમ મળે અપાર..
તમારો પ્રેમ આમજ રહે
ઉણપ ન આવે લગાર..

-કુંજદીપ.
ચિરાગ માં જયોતિ ભળે ને
પ્રેમ મળે અપાર..
તમારો પ્રેમ આમજ રહે
ઉણપ ન આવે લગાર..

-કુંજદીપ.