થઈ છું હું આજ મૌન પણ હૈયું બોલી રહ્યું તું નથી સાથે તો આ સઘળું નાશવંત થઈ રહ્યું આશાનું એક કિરણ દેખાયું હતું આ જીવનમાં એ પણ અમાસની રાતમાં ભળી પાછું અંધારું કરી રહ્યું - kunjdeep #પ્રેમ #ગુજરાતી #ગુજરાતીકવિતાઓ #gujaratishayri #gujaratipoem #lovequotes #missyou #distancelove #truelove #purelove