Nojoto: Largest Storytelling Platform

થઈ છું હું આજ મૌન પણ હૈયું બોલી રહ્યું તું નથી સા

થઈ છું હું આજ મૌન પણ હૈયું બોલી રહ્યું 
તું નથી સાથે તો આ સઘળું નાશવંત થઈ રહ્યું 

આશાનું એક કિરણ દેખાયું હતું આ જીવનમાં
એ પણ
અમાસની રાતમાં ભળી પાછું અંધારું કરી રહ્યું 
- kunjdeep #પ્રેમ #ગુજરાતી #ગુજરાતીકવિતાઓ #gujaratishayri #gujaratipoem #lovequotes #missyou #distancelove #truelove #purelove

#પ્રેમ #ગુજરાતી #ગુજરાતીકવિતાઓ #gujaratishayri #gujaratipoem #lovequotes #missyou #distancelove #truelove #purelove #વિચાર