Nojoto: Largest Storytelling Platform

કુદરતના ખોળામાં સમયની ગતિ રોકાય બારીમાંથી જોતાં કુ

કુદરતના ખોળામાં સમયની ગતિ રોકાય
બારીમાંથી જોતાં કુદરત મારા ઘરમાં ડોકાય
વરસાદની ઝરમર સાથે પુસ્તકનો સંગ ને બે કપ ચા હોય......
             એવું એક ઘર હોય......

©Raval Bhumi #ઘર
#જીવન
#Life_experience 
#deardiary
કુદરતના ખોળામાં સમયની ગતિ રોકાય
બારીમાંથી જોતાં કુદરત મારા ઘરમાં ડોકાય
વરસાદની ઝરમર સાથે પુસ્તકનો સંગ ને બે કપ ચા હોય......
             એવું એક ઘર હોય......

©Raval Bhumi #ઘર
#જીવન
#Life_experience 
#deardiary
ravalbhumi2816

Bhumi

New Creator