Nojoto: Largest Storytelling Platform

જવાબદારી નીચે ઈચ્છાઓ દાબી જીવું છું હવે. તારી બા

જવાબદારી
નીચે ઈચ્છાઓ દાબી 
જીવું છું હવે.

તારી બાહોમા 
કાઢેલી રાત ફરી
જીવું છું હવે.

દૂર છું હું ને 
છતાં તારી આંખોમાં છું,

તારા લીધેલા
શ્વાસને ફરી ભરી
જીવું છું હવે.

-કુંજદીપ #પ્રેમ #ગુજરાતી #ગુજરાતીકવિતાઓ #gujaratishayri #gujaratipoem #lovequotes #missyou #distancelove #truelove #purelove

#પ્રેમ #ગુજરાતી #ગુજરાતીકવિતાઓ #gujaratishayri #gujaratipoem #lovequotes #missyou #distancelove #truelove #purelove #વિચાર