Nojoto: Largest Storytelling Platform

ધરતી પર ઈશ્વરનો અંશ એટલે દિકરી. મા દુર્ગાનું સાક્

ધરતી પર ઈશ્વરનો અંશ એટલે દિકરી.

મા દુર્ગાનું સાક્ષાત પ્રાગટય એટલે દીકરી.

જીવનનો કિલકિલાટ એટલે દિકરી.

વસુંધરાનો મ્હેકતો પાલવ એટલે દિકરી..

મારું ગૌરવ એટલે મારી ખ્યાતિ.. #  દિકરી#
ધરતી પર ઈશ્વરનો અંશ એટલે દિકરી.

મા દુર્ગાનું સાક્ષાત પ્રાગટય એટલે દીકરી.

જીવનનો કિલકિલાટ એટલે દિકરી.

વસુંધરાનો મ્હેકતો પાલવ એટલે દિકરી..

મારું ગૌરવ એટલે મારી ખ્યાતિ.. #  દિકરી#

# દિકરી#