Nojoto: Largest Storytelling Platform
vorapooja8039
  • 72Stories
  • 12Followers
  • 754Love
    0Views

vora pooja

  • Popular
  • Latest
  • Video
01c030e32aad22bcf48cec07d24f0751

vora pooja

જે લોકો તમને પસંદ નથી કરતા તેની સામે હંમેશા ખુશ રહો કારણ કે  તમારી ખુશી એ વ્યક્તિઓ ને ખતમ કરી નાખશે . “

©vora pooja

8 Love

01c030e32aad22bcf48cec07d24f0751

vora pooja

હે પ્રભુ તે જે નથી આપ્યું તેનો અફસોસ ક્યારેય નહિ કરું , ‘ કારણકે તે મને એવું ઘણું આપ્યું છે , જેની મેં કલ્પના પણ નહોતી કરી

©vora pooja

7 Love

01c030e32aad22bcf48cec07d24f0751

vora pooja

Ek Pehchan Hazaron Dost Bana Deti Hai
Ek Muskaan Hazaron Ghum Bhula Deti Hai
Zindagi Ke Safar Mein Sambhal Kar Chalna
Ek Galti Hazaron Sapne Jala Kar Rakh Deti Hai

©vora pooja

11 Love

01c030e32aad22bcf48cec07d24f0751

vora pooja

Tera Saath hai Toh mujhe kya kami hai
Teri har muskan se mili mujhe kushi hai
Muskuraate Rehna isi Tarah humesha
Kyonki teri is muskan mein meri jaan basi hai

©vora pooja

10 Love

01c030e32aad22bcf48cec07d24f0751

vora pooja

na koi kisi se door hota hai
na koi kisi ke krib hota hai
wo khud he chal ke aata hai
jo jiska nasib hota hai

©vora pooja

12 Love

01c030e32aad22bcf48cec07d24f0751

vora pooja

યાદો મુલાકાતો કસમો અને નિભાવેલી રસમો,આ બધું તો એક રિવાજ છે જિંદગીના પણ ,સાચી મોજ તો ત્યારે આવે છે જ્યારે ગમતી, વ્યક્તિ આપણને  માન-સન્માન આપે છે

©vora pooja

8 Love

01c030e32aad22bcf48cec07d24f0751

vora pooja

કોઈ નાં માટે એટલા સરળ easy aveleble ન બની જાવ, બાકી સામે વાળી વ્યક્તિ આપણ ને નવરા સમજી ignore જ કરાશે

©vora pooja

8 Love

01c030e32aad22bcf48cec07d24f0751

vora pooja

જીવન માં  ક્યારેય જો હું ખરાબ લાગુ
તો દુનિયા ને  જણાવતા પહેલા
એકવાર મને જરૂર થી જણાવી દેજો ....
કારણ કે પરિવર્તન મારે કરવાનું છે
દુનિયા એ નહિ...

©vora pooja #Light

9 Love

01c030e32aad22bcf48cec07d24f0751

vora pooja

જિંદગી બે ભાગ માં જ પૂરી થઈ જાય છે 
હજી  અને  હવે
હજી ઉંમર નથી તારી
હવે ઉંમર નથી તારી

©vora pooja #Texture

11 Love

01c030e32aad22bcf48cec07d24f0751

vora pooja

કોઈ ની નજર માં તમે સારા છો 
કોઈ ની નજર માં તમે ખરાબ છો
હકીકત એ છે કે 
જેની જેવી જરૂરિયાત છે તેમના માટે તમે એવા છો

©vora pooja #spark

10 Love

loader
Home
Explore
Events
Notification
Profile