Nojoto: Largest Storytelling Platform
makaniabhishek9740
  • 50Stories
  • 650Followers
  • 2.0KLove
    180Views

મકાણી અભિષેક

મુસાફિર

  • Popular
  • Latest
  • Repost
  • Video
0d45e0cbb3b83c4e32b78b690025eb8e

મકાણી અભિષેક

નજરથી નજર મળી ત્યાં તો તમે ખોવાઈ ગયાં,
જગમાં જાહેર થઈને અમે ચર્ચામાં છવાઈ ગયાં;

લાગ્યુ હતુ કે નજરની સાથે અમે પલળીએ છીએ,
પણ જગ આખું ભીનું હતું ને અમે કોરા રહી ગયા...

©મકાણી અભિષેક
  #ગુજરાતી #Nojoto #nojotogujrati

#ગુજરાતી #nojotogujrati #શાયરી

48 Views

0d45e0cbb3b83c4e32b78b690025eb8e

મકાણી અભિષેક

અજવાળાનું કિરણ જોઈને કંકુના તિલક ના કરાય,
હજુ તો અંધકાર ઘણાય ગૂઢ રહસ્ય લઈને બેઠો છે...

©મકાણી અભિષેક
  #Nojoto #nojotogujrati #gujarati #Nojotogujarati
0d45e0cbb3b83c4e32b78b690025eb8e

મકાણી અભિષેક

0d45e0cbb3b83c4e32b78b690025eb8e

મકાણી અભિષેક

લાવ્યા ના અંધકાર ના ઉજાસ
તો શા માટે હાંફો છો સાસોસાસ ?

છે મીણનું ટીપું મારામાં ઉપરવાસ
તો હૈયે હામ ભરો બંદ કરો ઉપવાસ !

ખોટા છો તમે દૂરથી કરો છો બકવાસ
તો ખોલ્યું મોં બંદ કરો જુઠા છે શ્વાસ !

આરોપ લાગવું એ મારુ કામ નહીં બોસ
આતો તમે બતાવો એ જોવ છું દોસ્ત !!! #nojotogujrati
0d45e0cbb3b83c4e32b78b690025eb8e

મકાણી અભિષેક

માંડ-માંડ ચાલવાનું શીખી 
ને શબ્દોને ગોઠવતા લાગી,

પિતાનાં કાળજાનો કટકો 
ને માતાનાં રોટલાનો બટકો,

જેમ રવિ ઉગે કિરણ નીકળે
ને ઘરનાં ફળિયામાં ઝાંઝર રણકે,

ભવિષ્ય બનાવવા સપના જોવે
ને ત્યાંજ ચીખોથી અવાજ ફાટે,

નથી ખબર એને કે શું હશે જીવન 
ને નરાધમોને હાથે આમ કચડાશે ?

આંખો ખુલી તો ત્યાંજ અંત 
ને દુનિયામાંથી એ ખતમ,

ભગવાન ખબર છે તને કે જાનવર છે બધે
તો પછી શા માટે જનમ અપાવે છે બધે ?

12 Love

0d45e0cbb3b83c4e32b78b690025eb8e

મકાણી અભિષેક

તમે શોધવા નીકળ્યા છો પ્રેમતણો મોતી !!!
એમ કેમ મળે તમને ?
હું તો મા ની મમતાનાં છીપલામાં ઢંકાયેલો મોતી...

11 Love

0d45e0cbb3b83c4e32b78b690025eb8e

મકાણી અભિષેક

મહેફિલમાં પગપેશારો કર્યો 
ત્યાં તો 
ખુદ જ મહેફિલ બની ગયો !!!

8 Love

0d45e0cbb3b83c4e32b78b690025eb8e

મકાણી અભિષેક

તમે શબ્દોને વળગી રહ્યાં અને
અમે તમારા આંખનાં મોતીને...

6 Love

0d45e0cbb3b83c4e32b78b690025eb8e

મકાણી અભિષેક

 #nojotogujrati
0d45e0cbb3b83c4e32b78b690025eb8e

મકાણી અભિષેક

તારું સ્મિત કાયમ મારુ બની ગયું,
તારું કરેલું ચુંબન ગાલ પર ટેટુ રહી ગયું,
નિશાની હતી એક રેત પર એ સાગર પારખી ગયું,
આંખો ઝુકાવી તમે ને આ દિલ તમારામાં સમાય ગયું... #nojotogujrati
loader
Home
Explore
Events
Notification
Profile