Nojoto: Largest Storytelling Platform
ajaykumar1255
  • 4Stories
  • 42Followers
  • 29Love
    0Views

Ajay Kumar

love mom and dad

  • Popular
  • Latest
  • Video
16d9d21f6bec1535ad452707f0ed39ff

Ajay Kumar

શબ્દ નહીં
          વતઁન કહી દે છે
  કોઈ ના જીવનમા આપણુ
          મહત્વ કેટલુ છે... VINAY PANWAR INDIAN ARMY💕💕 khushi kumawat.. 😊 Shweta Kumari Abhishek Kumar Rampal

VINAY PANWAR INDIAN ARMY💕💕 khushi kumawat.. 😊 Shweta Kumari Abhishek Kumar Rampal #વિચાર

3 Love

16d9d21f6bec1535ad452707f0ed39ff

Ajay Kumar

💐જીવનમાં કોઈક કોઈક વાર અંધારું પણ જરૂરી છે...
 💐ખબર તો પડે કે આપડી જોડે સાચા હીરા કયા છે..
 નહીંતર તડકામાં_કાચ_ના ટુકડા પણ હીરાની જેમ ચમકે છે.💐 shivam kumar mishra mr_writer  Shweta Kumari Abhishek Kumar

shivam kumar mishra mr_writer Shweta Kumari Abhishek Kumar #વિચાર

7 Love

16d9d21f6bec1535ad452707f0ed39ff

Ajay Kumar

એલાર્મ તો ખાલી અવાજ માટે મૂકીએ છીએ સાહેબ,

બાકી રોજ સવારે આપણી જવાબદારી જ આપણ ને જગાડે છે.... Shweta Kumari

Shweta Kumari #શાયરી

10 Love

16d9d21f6bec1535ad452707f0ed39ff

Ajay Kumar

એવી અપેક્ષા ના રાખો કે તમારો
 સાથીદાર તમારા જેવો જ હોય,

કારણ કે બે વ્યક્તિ કયારેય

 એકબીજાનો જમણો હાથ
 પકડીને નથી ચાલી શકતા.


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile