દિલની દલીલો

દિલની દલીલો

થોડી મારા દિલની, થોડી તારા દિલની; ખાટીમીઠી વાતો.

  • Latest
  • Popular
  • Video
#ગુજરાતી #કળિયુગ #gujaratiquotes #quoteoftheday #જીવન #નસીબ  ©dilni_dalilo #કળિયુગ

થાક લાગે છે હવે આ જુઠ્ઠા મહોરાંને પહેરી રાખવાનો; દુઃખોને દિલમાં દફનાવીનેય ચહેરાને હસતો રાખવાનો. . ©દિલની દલીલો

#દેખાડો #thought_of_the_day #મહોરું #gujaratiquotes #જીવન #dailyquotes  થાક લાગે છે હવે આ જુઠ્ઠા મહોરાંને પહેરી રાખવાનો;
દુઃખોને દિલમાં દફનાવીનેય ચહેરાને હસતો રાખવાનો.


.

©દિલની દલીલો
#જવાબદારી #માતાપિતા #thought_of_the_day #વિચારો #બાળકો #બાળક  #બાળક
#thought_of_the_day #વિચારો #gujaratiquotes #dailyquotes #MyThoughts #Problems

જીવનમાં કોઈનીયે એટલી આદત નાં પાડી દેશો, કે આગળ જતાં એ તમારા માટે જ આફત બની જાય. ©દિલની દલીલો

#વિચારો #gujaratiquotes #quoteoftheday #lifequotes #MyThoughts  જીવનમાં કોઈનીયે એટલી આદત નાં પાડી દેશો, 
કે આગળ જતાં એ તમારા માટે જ આફત બની જાય.

©દિલની દલીલો

જેમ દિવાની જ્યોતને પ્રજ્વલિત રાખવા માટે તેમાં સમયસર ઘી ઉમેરતા રહેવું પડે છે ને, તેવી જ રીતે આપણી માણસાઈને જીવતી રાખવા માટે તેમાં સમયસર સદવિચારોનું જ્ઞાન ઉમેરતા રહેવું પડે છે. ©દિલની દલીલો

#સદવિચારો #વિચારો #માણસાઈ #quotesoftheday #gujaratiquotes #dailyquotes  જેમ દિવાની જ્યોતને પ્રજ્વલિત રાખવા માટે તેમાં સમયસર ઘી ઉમેરતા રહેવું પડે છે ને,તેવી જ રીતે આપણી માણસાઈને જીવતી રાખવા માટે તેમાં સમયસર સદવિચારોનું જ્ઞાન ઉમેરતા રહેવું પડે છે.

©દિલની દલીલો
Trending Topic