Nojoto: Largest Storytelling Platform
sanketvyas2012
  • 113Stories
  • 232Followers
  • 1.4KLove
    14.8KViews

Sanket Vyas SK

લખવા વાંચવાનો ખૂબ જ શોખ પણ સમયના અભાવે લખવું વાંચવું થોડુ ઓછું પડી જાય છે....

https://youtube.com/channel/UCbT5zi3Nvt1Fcsggg0K1WVg

  • Popular
  • Latest
  • Repost
  • Video
18f08f111fd360dff12ba13b2695be34

Sanket Vyas SK

#ખરેખર_નાનું_થાવું_છે.....

#ખરેખર_નાનું_થાવું_છે..... #પ્રેમ

1,343 Views

18f08f111fd360dff12ba13b2695be34

Sanket Vyas SK

Pray to God

Pray to God #कविता

713 Views

18f08f111fd360dff12ba13b2695be34

Sanket Vyas SK

#thaughts #ThankuGuruJi
18f08f111fd360dff12ba13b2695be34

Sanket Vyas SK

ઓહો...
    શું વાત થઈ ગઈ !
અજાણતા છતાંય ફરી રાત થઈ ગઈ...

કેવો હતો દિવસ
                        સઘળીય વાત વહી ગઈ
નીકાળતા એ દિવસ
                   ફરી રાત થઈ ગઈ... 

શબ્દોથી ભરેલો દિ' 
                         અગણીત રચના થઈ ગઈ 
નિશબ્દ થયો દિ' અને
                   ફરી રાત થઈ ગઈ... 

 "ઓહો...શું વાત થઈ ગઈ..."

થતી નહોતી કોઈ વાત 
                           એવી દિવસે વાત થઈ ગઈ 
આથમ્યો દિવસ - વાત અટકી
                          અને ફરી રાત થઈ ગઈ... 

(નોંધ - વાત શું થઈ એનાથી હું પણ અજાણ અને અવાક્ જ છું એટલે ઉદ્દગાર "ઓહો..... " બસ એમજ નીકળી આવ્યું છે)🤔😊

અટકાવી પોતાની વાત જ્યારે 
                          અંધકારની લહેરકી વહી ગઈ 
"ચા" ની ચુસ્કી મારી લીધી 
                        અને ફરી રાત થઈ ગઈ..... 

     "ઓહો...શું વાત થઈ ગઈ..."
                                                             - સંકેત વ્યાસ (ઈશારો)

©Sanket Vyas SK
  ફરી રાત થઈ ગઈ...

ફરી રાત થઈ ગઈ... #कविता

158 Views

18f08f111fd360dff12ba13b2695be34

Sanket Vyas SK

#tragedy_mai_comedy
18f08f111fd360dff12ba13b2695be34

Sanket Vyas SK

#specialone
18f08f111fd360dff12ba13b2695be34

Sanket Vyas SK

#Painting #SisterLove
18f08f111fd360dff12ba13b2695be34

Sanket Vyas SK

#love❤ #Marriage #sanket_vyas 

#WritersMotive
18f08f111fd360dff12ba13b2695be34

Sanket Vyas SK

#WeTheChange
18f08f111fd360dff12ba13b2695be34

Sanket Vyas SK

#Life #Knife #suspense ##regrets #realise 

#Rewind2021
loader
Home
Explore
Events
Notification
Profile