Nojoto: Largest Storytelling Platform
ankurpatel8411
  • 5Stories
  • 11Followers
  • 18Love
    0Views

ANKUR PATEL

  • Popular
  • Latest
  • Video
18fcd8925bf87cf64d3b6d932205f64d

ANKUR PATEL

Relationship નું પણ કંઈક આવું જ હોય છે

રમકડાં માટેના સપના ખૂબ જ સુંદર હોય છે, 
Relationship નું પણ કંઈક આવું જ હોય છે. 

શરૂઆતમાં રમકડાં ખૂબ જ ગમતાં હોય છે,
Relationship નું પણ કંઈક આવું જ હોય છે.

શરૂઆતમાં રમકડાંનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે,
Relationship નું પણ કંઈક આવું જ હોય છે.

સમય જતાં રમકડાં પરનો મોહ આછો થવા લાગે છે,
Relationship નું પણ કંઈક આવું જ હોય છે.

અંતે રમકડાં તોડફોડ કરીને ફેંકી દેવામાં આવે છે, 
Relationship નું પણ કંઈક આવું જ હોય છે.

અને નવા રમકડાં માટે શોધખોળ શરૂ કરવામાં આવે છે,
Relationship નું પણ કંઈક આવું જ હોય છે. #Relationship
18fcd8925bf87cf64d3b6d932205f64d

ANKUR PATEL

લોકો ને તમારી વાત સાંભળવા માટે સમય છે 


પણ તમારી સાથે વાત કરવા માટે સમય નથી....!

3 Love

18fcd8925bf87cf64d3b6d932205f64d

ANKUR PATEL

જ્યારે સંબંધ નવો હોય છે
 ત્યારે લોકો વાત કરવાનું બહાનું શોધે છે.


અને જ્યારે એ જ સબંધ જૂનો થાય છે 
ત્યારે લોકો દૂર જવાનું બહાનું શોધે છે.

3 Love

18fcd8925bf87cf64d3b6d932205f64d

ANKUR PATEL

સામે વાળી વ્યક્તિ પર એટલો જ વિશ્વાસ મુકવો, 
જેટલો એમણે તમારા પર મુક્યો હોય...!
-મારી ડાયરી

2 Love

18fcd8925bf87cf64d3b6d932205f64d

ANKUR PATEL

આનંદ - ગમ

   એક તરફ પરીક્ષા પૂર્ણ થયા નો આનંદ,  
તો બીજી તરફ હવે મિત્રોથી છુટા પડવાનો ગમ.

એક તરફ ઘરે જવાનો આનંદ,
તો બીજી તરફ હવે હોસ્ટેલથી છુટા પડવાનો ગમ.

એક તરફ ઘરની ચ્હા પીવાનો આનંદ, 
તો બીજી તરફ હવે મિત્રો સાથે ચ્હા ન પી શકવાનો ગમ.

એક તરફ family સાથે  vacation માણવાનો આનંદ,
તો બીજી તરફ હવે  મિત્રો સાથે ના હરી-ફરી શકવાનો ગમ.

એક તરફ  family ને મળવાનો આનંદ, 
તો બીજી તરફ હવે મિત્રોથી છુટા પડવાનો ગમ.

એક તરફ family સાથે ઘણા સમયે મળ્યાનો આનંદ, 
તો બીજી તરફ હવે મિત્રો સાથે ઘણા સમય સુધી મુલાકાત ન થઈ શકવાનો ગમ.

એક તરફ family  સાથે જમવાનો આનંદ ,
તો બીજી તરફ હવે મિત્રો સાથે એક જ ટીફીનમાંથી ન જમી શકવાનો ગમ.

એક તરફ family સાથે પોતાના સપનાઓ share કરવાનો આનંદ,
તો બીજી તરફ હવે મિત્ર સાથે મળીને  secret ના share કરી શકવાનો ગમ.

4 Love


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile