Nojoto: Largest Storytelling Platform
dy0058136037237785
  • 7Stories
  • 32Followers
  • 31Love
    0Views

D_Y_005

  • Popular
  • Latest
  • Video
1d7cfb653f810c70707754aac4bf186f

D_Y_005

🙏🏻જીયો ત ઝેર મ_થીઓ_થીઓ સકર જેડા સેણ_મરી વેધા માડુવા રોધા ભલેજા વેણ_
🙏🏻જય દાદા મેકરણ🙏🏻 #kutch#jaydada#🙏🌍

3 Love

1d7cfb653f810c70707754aac4bf186f

D_Y_005

*માણસ ને અભીમાન માં કયારેય* 
*પોતાના માણસો ન દેખાય*
         *કારણ કે.....*
*તમારી છત પર થી દુનીયા જોવો ને*
         *તો તમને*
*તમારુ જ ઘર ના દેખાય...* #dunia#apne
1d7cfb653f810c70707754aac4bf186f

D_Y_005

*"જીવન"માં "મળે" છે તો "ધણુ બધું" આપણને*
પણ 
*આપણે "ગણતરી" તો* 
     *એની "જ" કરીએ છીએ, "જે નથી મળતુ."* jo hai us me khush rahna sikhlo zindagi jannat ban jayegi😊

jo hai us me khush rahna sikhlo zindagi jannat ban jayegi😊

7 Love

1d7cfb653f810c70707754aac4bf186f

D_Y_005

*સંબંધ તો સબંધ છે સાહેબ..*

       *નિભાવવા માટે..*
*ક્યારેક મનાવવા પણ પડે અને ક્યારેક માની જવું પણ પડે..*

*ખુલાસો કરવો એ ગુનો નથી*
*ખોટી સમજણ ને પકડી રાખવી એ ગુનો છે*

             🍁 #❤❤

#❤❤

5 Love

1d7cfb653f810c70707754aac4bf186f

D_Y_005

*કોઈ દિવસ "નિર્ણય" લીધાં પછી "ગભરાશો" નહીં,,,*
*નિર્ણય "સાચો" હશે તો "સફળતા" મળશે,,,*
*"ખોટો" નિર્ણય હશે તો કંઈક "શીખવા" મળશે...* #alwaysbepositive❤

alwaysbepositive❤

4 Love

1d7cfb653f810c70707754aac4bf186f

D_Y_005

Smaile is the best medicine for any problems to always keep smiling😊 😊💖🌍✨

😊💖🌍✨

5 Love

1d7cfb653f810c70707754aac4bf186f

D_Y_005

*સમય ,દોસ્ત અને પરિવાર એવી વસ્તુ છે કે*
   *જે મફત માં મળે છે*  
*પણ એની કિંમત ત્યારે ખબર પડે છે જ્યારે તે ક્યાંક ખોવાય જાય છે.....* #fam#time#frnds


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile