Nojoto: Largest Storytelling Platform
chiraggandhi3620
  • 55Stories
  • 104Followers
  • 281Love
    0Views

chirag Gandhi

at.po tanakhala ta. naswadi dist. chhotaudepur

  • Popular
  • Latest
  • Video
2f86d6c13f73bb3fdb8ede4dceda0c97

chirag Gandhi

જીવન માં બસ કય પામવાની ઈચ્છા ના રાખતા, 
એ ક્યારે નય મડે જેને ત્તમેે દુવા માં માગો છો, 
અહિયા તો એ પન છોડાવા ની કોશિશ કરે લોકો, 
જેના વગર આપડે રહી ના સખતા હોય!

©chirag Gandhi જેના વગર રહી ના સખતા હોયે???? 

#Love

જેના વગર રહી ના સખતા હોયે???? Love #Shayari

6 Love

2f86d6c13f73bb3fdb8ede4dceda0c97

chirag Gandhi

સમય ભલે દેખાતો નથી,

પણ દેખાડી ઘણું દે છે...!!

🙏🙏🙏

©chirag Gandhi samay dekhadi ganu
#LastNight

samay dekhadi ganu #LastNight

9 Love

2f86d6c13f73bb3fdb8ede4dceda0c97

chirag Gandhi

વેચી નાખે એવા તો ઘણાં હોય છે સાહેબ,

કોઈ આપણા માટે ખચૉઈ જાય તો કદર કરજો...

©chirag Gandhi aapda mate kadar kare.... 😃😚😚😚😚

#morningcoffee

aapda mate kadar kare.... 😃😚😚😚😚 #morningcoffee

10 Love

2f86d6c13f73bb3fdb8ede4dceda0c97

chirag Gandhi

હું તારો જ હતો ને તારો જ રેહતો
જિંદગી માં હર સમયે તારો પડછાયો બની રેહતો
કાશ તું મારી હોત "જાના"
તો આજે હું એકલો ના રેહતો

©chirag Gandhi #SuperBloodMoon કાશ હું તારો હોત..... 😌😌😌

#SuperBloodMoon કાશ હું તારો હોત..... 😌😌😌

11 Love

2f86d6c13f73bb3fdb8ede4dceda0c97

chirag Gandhi

સાથ ના દે શકો તો ભીં કોય બાત નહી
બાત ના કર શકો તો ભીં કોઈ ગમ નહિ
મુશ્કીલ હે તેરે દિલ મેં આયુ
દિલ તો દે દે ઓર કુછ ખાસ નહી..

©chirag Gandhi દિલ દે દે ઓર કુછ ખાસ નહી

દિલ દે દે ઓર કુછ ખાસ નહી

7 Love

2f86d6c13f73bb3fdb8ede4dceda0c97

chirag Gandhi

સમય આવે સુખનો તો બધા હાથ જોડે
અંધારા માં તો પડછાયો પણ સાથ છોડે
દિવસ આવે ખરાબ તો બને બધા પરાયા
આ બધું જાણવા છતાં મેલાતી નથી માયા


મેહુલ મેલાતી નથી માયા...

મેલાતી નથી માયા...

6 Love

2f86d6c13f73bb3fdb8ede4dceda0c97

chirag Gandhi

જ્યારે તમારી આંખો માં જોયું 
મને એક ઝરણુ નજર 😘 આયુ
તરતાં તો મને આવડતુ હતું
પણ મને ડુબવા નું મન થયું
🥰 ડૂબવા નું મન થયું

ડૂબવા નું મન થયું

8 Love

2f86d6c13f73bb3fdb8ede4dceda0c97

chirag Gandhi

મેરી નીંદ મે ભી વો મેરા સાથ દેતી હે
😱😩😱
મે સો જાવું ફીર ભી મુજસે બાતે કરતી રેહતી હે....
😘🥰😊 meri nind me bhi

meri nind me bhi

9 Love

2f86d6c13f73bb3fdb8ede4dceda0c97

chirag Gandhi

હજરો પંકિત લખી નાખું તને જોયા પછી 
આયુ
બસ એકવાર નિહાળવાનો મોકો તો આપ

આર્યન #peace

10 Love

2f86d6c13f73bb3fdb8ede4dceda0c97

chirag Gandhi

બીજા ને દુઃખી કરવા માં એટલી મજા આવતી હોય ને સાહેબ તો પોતાનો પણ વિચાર કરી લેજો ક્યારેક તમારો વારો પણ એવો જ આવશે
ચિરાગ ગાંધી #citysunset
loader
Home
Explore
Events
Notification
Profile