Nojoto: Largest Storytelling Platform
akashbarot3240
  • 39Stories
  • 117Followers
  • 248Love
    0Views

Akash Barot

🎹🎻Music & Video Editor

  • Popular
  • Latest
  • Video
3caa76df7522ef3584b6ab629daee8c9

Akash Barot

થોડી 😋 ખાટી થોડી 😊મીઠી, થોડી 😭તીખી થોડી 😔તુરી જિંદગી જાણે પાણી પુરી😍😍
3caa76df7522ef3584b6ab629daee8c9

Akash Barot

જયારે જયારે વરસાદ સ્પર્શી જાય છે  મેઘ ની થઈ મહેર ને વરસાવી 
કેવી હરખ ની હેલી
કોઈ ને મળવાની સ્પૃહા થઈ 
આજ કેવી ગાંડી ઘેલી #rain
3caa76df7522ef3584b6ab629daee8c9

Akash Barot

આ કાળું ભમ્મર વાદળું આજ
                    મને હરાવી ગયું 
          એ વરસ્યું અનરાધાર ને
        મને કંઈક યાદ કરાવી ગયું
3caa76df7522ef3584b6ab629daee8c9

Akash Barot

આ ઝરમર ઝર વરસાદ,
 વળી વળીને વરસે જાણે 
મધુર કોઇની યાદ !
3caa76df7522ef3584b6ab629daee8c9

Akash Barot

વરસાદ 

ચાલ ને ભેરુ ન્હાવાને, વરસાદની મોસમ છે,
ધરતી સાથે વાદળના સંવાદની મોસમ છે #વરસાદ

#વરસાદ #શાયરી

5 Love

3caa76df7522ef3584b6ab629daee8c9

Akash Barot

#OpenPoetry *કેલેન્ડર હંમેશા તારીખ ને બદલે છે...*
*પણ..*
*એક દિવસ એવો આવે છે કે જ્યારે તારીખ; કેલેન્ડર ને જ
 બદલી નાખે છે...!!!*
*એટલે હંમેશા ધીરજ રાખો...*
*દરેક નો સમય એક વાર 
તો આવે જ છે...!!!*
 🌞Good Morning 🌞🙏🏻
3caa76df7522ef3584b6ab629daee8c9

Akash Barot

Mara jivanni dayri na 
pahela pane pan tu 
ane chhella pane pan tu...
3caa76df7522ef3584b6ab629daee8c9

Akash Barot

એકવાર એક સાથે કરો સાદ 
     કેમ ન આવે વરસાદ
"આવ રે મેહુલા" આવ💦⛈️⛈️⛈️⛈️
3caa76df7522ef3584b6ab629daee8c9

Akash Barot

Man muke ne 
varsyo hato
Ene su khabr k dharti vagr a pan tarsyo hato
Aato sabdo ni ramt che
3caa76df7522ef3584b6ab629daee8c9

Akash Barot

👀Akho sudhi avi, 
vahi na sake
Koi kai khi pan na sake
Aa 😭asu onu mulay...
loader
Home
Explore
Events
Notification
Profile