Bindu Harshad Dalwadi

Bindu Harshad Dalwadi

  • Popular Stories
  • Latest Stories

"પ્રેમ થી દિલ જીતાય, નફરત થી વિનાશ સર્જાય...!"

પ્રેમ થી દિલ જીતાય,

નફરત થી વિનાશ સર્જાય...!

#ThinkingMoon #પ્રેમ#નફરત#વિનાશ#Bindu

37 Love
6 Share

"રિસામણાં ને મનામણાં ગમે પરતું પ્રેમ માં રમત રમે એ ના ગમે"

રિસામણાં ને મનામણાં ગમે
પરતું
પ્રેમ માં રમત રમે એ ના ગમે

#પરંતુ
#રમત
#પ્રેમ
#રિસામણાં#મનામણાં
#Bindu
#nojoto

35 Love
4 Share

"ઈર્ષા નું ઉંબરે ના ઉભા રહો એના કરતાં એકવાર દિલ નો દરવાજે ઉભા રહો -Bindu ✍️"

ઈર્ષા નું 
ઉંબરે ના
 ઉભા રહો 
એના કરતાં
     એકવાર 
દિલ નો 
દરવાજે
                                             ઉભા રહો

-Bindu ✍️

#ઈર્ષા#પ્રેમ#દરવાજો#Bindu

32 Love
3 Share

"ઈર્ષા નું ઉંબરે ના ઉભા રહો એના કરતાં એકવાર દિલ નો દરવાજે ઉભા રહો -Bindu ✍️"

ઈર્ષા નું 
ઉંબરે ના
 ઉભા રહો 
એના કરતાં
     એકવાર 
દિલ નો 
દરવાજે
                                             ઉભા રહો

-Bindu ✍️

#ઈર્ષા#પ્રેમ#દરવાજો#Bindu

30 Love
4 Share

"વરસાદ ના અમી છાંટણા તારા,ના વરસાદ ની હેલ શીદને રુઠયો છે જરા બતાવી દેને કેમ?"

વરસાદ ના અમી છાંટણા તારા,ના  વરસાદ ની હેલ
શીદને રુઠયો છે જરા બતાવી દેને  કેમ?

#વરસાદ
#Bindu
#nojoto

30 Love
5 Share