Nojoto: Largest Storytelling Platform
digvijaygadhavi1425
  • 21Stories
  • 46Followers
  • 202Love
    15.8KViews

Digvijay Gadhavi

मैं शायर हूँ ऐसा मेरा मानना हैं 😌😁

https://instagram.com/_gadhavi_digvijay?igshid=NTA5ZTk1NTc=

  • Popular
  • Latest
  • Video
4347933d6b3d48a680d63415bef5558d

Digvijay Gadhavi

ક્યાંથી લખી શકાશે તારાં ઉપર ગઝલ
ગાગાલગા લગા- માં થાકી જવાય છે

©Digvijay Gadhavi
  #ગુજરાતી #ગઝલ #શાયરી #gujarati #ghazal #પ્રેમ #તું #Valentine #Love #nojotogujrati

#ગુજરાતી #ગઝલ #શાયરી gujarati ghazal #પ્રેમ #તું Valentine Love nojotogujrati

88 Views

4347933d6b3d48a680d63415bef5558d

Digvijay Gadhavi

आओ बैठो पास हमारे
देखो कुछ एहसास हमारे

ऐसा भी क्या गुस्सा होना
तुम ही तो हो खास हमारे

तेरी झूठी चाय पिउँ मैं
ऐसे दिन हो काश हमारे

©Digvijay Gadhavi #Baitho #Hindi #ghazal #ग़ज़ल #हिंदी #शायरी #shayri #Love #Tea #चाय
4347933d6b3d48a680d63415bef5558d

Digvijay Gadhavi

તારી ખબર મને તો જુદી રીતથી મળી 
પીવા ગયો શરાબ અને જિંદગી મળી

©Digvijay Gadhavi #loveshayari #Love #gujarati #gazal #ગઝલ #ગુજરાતી #શાયરી #પ્રેમ #તું #Shayar

loveshayari Love gujarati gazal #ગઝલ #ગુજરાતી #શાયરી #પ્રેમ #તું Shayar

12 Love

4347933d6b3d48a680d63415bef5558d

Digvijay Gadhavi

આજે અફીણને મેં ઘોળી દીધું હવામાં 
તારાં સિવાય બધ્ધા ઝૂમી ઉઠ્યા નશામાં

©Digvijay Gadhavi
  #gujarati #ghazal #શાયરી #ગઝલ #ગુજરાતી #તું #પ્રેમ #Love #Nojoto

gujarati ghazal #શાયરી #ગઝલ #ગુજરાતી #તું #પ્રેમ Love

65 Views

4347933d6b3d48a680d63415bef5558d

Digvijay Gadhavi

नये लोग दिल को सताने लगे हैं
पुराने  जखम  हम छुपाने लगे हैं

©Digvijay Gadhavi #Pain #ghazal #shayri #जख्म #ग़ज़ल #शेर #Love #Nojoto #nojotohindi
4347933d6b3d48a680d63415bef5558d

Digvijay Gadhavi

પીધું નથી કદી એ વાતે અફીણ ઘોળો 
એકાદ વાર  મારાં  માટે અફીણ ઘોળો

©Digvijay Gadhavi #ગુજરાતી #ગઝલ #gujarati #શાયરી #gujaratiquotes #Nojoto #nojotogujrati

#ગુજરાતી #ગઝલ gujarati #શાયરી gujaratiquotes nojotogujrati

16 Love

4347933d6b3d48a680d63415bef5558d

Digvijay Gadhavi

कल रात इंतेज़ार का मैंने लिया मज़ा
कैसे बताऊँ यार उसके बाद क्या हुआ!

©Digvijay Gadhavi #nightshayari #ग़ज़ल #शेर #ghazal #shayri #Yaad #waiting #2liner  #Love #nojotohindi
4347933d6b3d48a680d63415bef5558d

Digvijay Gadhavi

Kiss Day quotes  તારી તરસને માપવા 
તું ચાખવા દે હોઠને 

મારાં ઉપર છે હક તને
મારાં થવા દે હોઠને 

થોડી હવાની આવ જા 
થોડી જગા દે હોઠને

©Digvijay Gadhavi
  #gujarati #ગઝલ #ગુજરાતી #પ્રેમ #તું #Love

gujarati #ગઝલ #ગુજરાતી #પ્રેમ #તું Love

106 Views

4347933d6b3d48a680d63415bef5558d

Digvijay Gadhavi

#ગુજરાતી #નોજોટો #કાવ્ય #કવિતા

#ગુજરાતી #નોજોટો #કાવ્ય #કવિતા

89 Views

4347933d6b3d48a680d63415bef5558d

Digvijay Gadhavi

#સ્ત્રી #women #women #nojoto #gujarati 
@shree_poetry

#સ્ત્રી #Women #Women nojoto #gujarati @shree_poetry #વિચાર

130 Views

loader
Home
Explore
Events
Notification
Profile