Nojoto: Largest Storytelling Platform
sonalparmar9117
  • 23Stories
  • 52Followers
  • 93Love
    0Views

Sonal Parmar

  • Popular
  • Latest
  • Video
4b65237c993fb5d994175899532190d4

Sonal Parmar

પામવા માટે બેઉ વ્યકિતનો સાથ અને વિશ્વાસ જોઈએ છે..... 
પ્રેમમાં તારું કે મારુ નહિ પણ આપણું હોવું જોઈએ...

4 Love

4b65237c993fb5d994175899532190d4

Sonal Parmar

અમુક સંબંધ...

 December અને January જેવા હોય
આમ સાવ નજીક પણ બેય વચ્ચેનું અંતર એક વરસનું!🍂🍃

3 Love

4b65237c993fb5d994175899532190d4

Sonal Parmar

જે વ્યક્તિ પાસે સારા વિચાર છે એ વ્યક્તિ સારા જીવનનું નિર્માણ કરી શકે છે.

👰broken angle 👰

5 Love

4b65237c993fb5d994175899532190d4

Sonal Parmar

Natural Morning જે કોઈ ઉપર 'નભતા' નથી, એને કોઈ પાસે 'નમવા'ની જરૂર નથી...

                                   .......સોનલ પરમાર

4 Love

4b65237c993fb5d994175899532190d4

Sonal Parmar

Safar મળે જયાં લાગણી ના ખજાના,

સબંધ એજ લાગે છે મજાના.💕

5 Love

4b65237c993fb5d994175899532190d4

Sonal Parmar

#OpenPoetry જ્યાં રહો ત્યાં ખુશ રહો

અથવા

ત્યાં રહો જ્યાં ખુશ રહો  !
4b65237c993fb5d994175899532190d4

Sonal Parmar

What a Beautiful INDIA. 

>Punjab for Fighting,
>Bengal for Writing,
>Kashmir For Beauty,
... >Andhra for Duty,
>Karanataka for Silk,
>Haryana for Milk, 
>Kerala for Brains,
>Tamil for Grains,
>Orissa for Temples,
>Bihar for Minerals,
>Gujarat for Peace,
>Assam for Tea,
>Rajasthan for Mystery,
>Maharastra for History, 

It's our nation we called it INCREDIBLE INDIA..

2 Love

4b65237c993fb5d994175899532190d4

Sonal Parmar

એ સમય જ અલગ હતો..
મકાનો *કાચા* હતા.
પણ
માણસો *સાચા* હતા...

5 Love

4b65237c993fb5d994175899532190d4

Sonal Parmar

તીવ્ર યાદશક્તિ એ સારા મગજ ની નિશાની છે
પરંતુ
બિનજરૂરી વસ્તુ ઓ ભૂલવાની આવડત એ ખરેખર શ્રેષ્ઠ મગજ ની નિશાની છે

5 Love

4b65237c993fb5d994175899532190d4

Sonal Parmar

સમસ્યા વિશે વિચારીએ તો બહાના મળશે
પરંતુ સમાધાન વિશે વિચારીશું તો નવા માગોઁ મળશે

5 Love

loader
Home
Explore
Events
Notification
Profile