में समंदर तु है किनारा
चारों ओर तु हीं तुं यारा
में ढूंढु तुझको तु मिलेना मुझको
खुदमे उलज़ा में सारा का सारा
AnantkidairySe love shayari poetry quotes
11 Love
Nimesh Talpada
પરિસ્થીતીયોનું બદલાવવું જરૂરી છે
ઘર મ્હેલી દુનિયા ભટકવું જરૂરી છે
હાથ પર હાથ રાખી ક્યાં સુધી બેસી રહેવું?
સપના કંઈક એવા છે
કે, રાતને પણ દિવસ બનાવવી જરૂરી છે
AnantkidairySe
nojotogujarati nojotohindi
shayari motivations poetry