Nojoto: Largest Storytelling Platform
nojotouser5946257791
  • 64Stories
  • 129Followers
  • 326Love
    0Views

रणजीत परमार रणजीतगढ़

  • Popular
  • Latest
  • Video
4e5c9ede6ed037e9e60ab6da0ec2f91e

रणजीत परमार रणजीतगढ़

એક ટીપું સમજણ નું અને એક લાગણી નો ધોધ  કુંપળ કુંપળ મોહરી ઉઠ્યો સંબંધ નામ નો છોડ
-Ranjit_Parmar #NojotoQuote

5 Love

4e5c9ede6ed037e9e60ab6da0ec2f91e

रणजीत परमार रणजीतगढ़

વિશ્વાસ કરવા માં થોડું  ધ્યાન રાખજે વિસલા કેમ કે સાકર અને મીઠા નો રંગ એક જ હોય છે #NojotoQuote

4 Love

4e5c9ede6ed037e9e60ab6da0ec2f91e

रणजीत परमार रणजीतगढ़

દેખાવે ગમે તેવો હોવ સ્વભાવે ગાંડો લાગુ કે મારું અસ્તિત્વ ડંખેલુ હોય પણ વિસલા કોઈ આંગળી નો ચીંધે શકે
ઇ મારું ચરિત્ર
-Ranjit_parmar #NojotoQuote #ચારિત્ર્ય #mystory #rajkot

#ચારિત્ર્ય #mystory #Rajkot

3 Love

4e5c9ede6ed037e9e60ab6da0ec2f91e

रणजीत परमार रणजीतगढ़

उन्होने पूछा चाय चाहिए या हम हमने कहा पहले चाय मंगवा लीजिये फिर बात करे
-Ranjit_Parmar #NojotoQuote #ourrajkot
4e5c9ede6ed037e9e60ab6da0ec2f91e

रणजीत परमार रणजीतगढ़

જે વ્યક્તિ ધીમે ધીમે મીઠી મીઠી વાત કરે છે એ વ્યક્તિ માં કોબ્રા કરતા પણ વધારે ઝેર હોય છે
-Ranjit_Parmar_Ranjitgadh #NojotoQuote

6 Love

4e5c9ede6ed037e9e60ab6da0ec2f91e

रणजीत परमार रणजीतगढ़

એવા ટોળા વચ્ચે ક્યારેય ના ઉભું રેવું સાહેબ કે જ્યાં બે ટકા ની ટીલડી પોતાના ગુણગાન ગાતી હોય
-Ranjit_parmar #NojotoQuote

3 Love

4e5c9ede6ed037e9e60ab6da0ec2f91e

रणजीत परमार रणजीतगढ़

લોકો કહે છે પ્રેમ એક નશો છે અને નશો કરવાની મારા મમ્મી ના પાડે છે
-Ranjit_parmar #NojotoQuote

3 Love

4e5c9ede6ed037e9e60ab6da0ec2f91e

रणजीत परमार रणजीतगढ़

પંડ પહેરે પાતળા
સુત ને સજાવે સાજ
ઇ એકલી પડી ગયી આજ
રહી વૃદ્ધાશ્રમ માં વિસલા
-Ranjit_parmar #NojotoQuote

6 Love

4e5c9ede6ed037e9e60ab6da0ec2f91e

रणजीत परमार रणजीतगढ़

કોઈ મતલબ વગર સારા બનો મતલબ માટે તો સૌ કોઈ સારા બને છે
-Ranjit_parmar #NojotoQuote

5 Love

4e5c9ede6ed037e9e60ab6da0ec2f91e

रणजीत परमार रणजीतगढ़

No one made me 
i made me
-Ranjit_parmar #NojotoQuote

4 Love

loader
Home
Explore
Events
Notification
Profile