Nojoto: Largest Storytelling Platform
maheshruparel4767
  • 38Stories
  • 150Followers
  • 277Love
    88Views

Máhéšh

दिल की आवाज़, शायराना अंदाज°•°•°

  • Popular
  • Latest
  • Video
4e6cbba8861ddb4813bee6f0e4f7afc1

Máhéšh

अपने आपको 
मेरे दील 
में ही छोड़ 
गये हो
तुमें तो 
ठीक से 
बीछड़नां 
भी नहीँ 
आता

©Máhéšh #shayri #friends #love #romance
#hindi #gujrati
4e6cbba8861ddb4813bee6f0e4f7afc1

Máhéšh

હું બધાનું 
મન રાખું છું
કોઈ એ ના 
સમજ્યું કે
મારી પાસે પણ 
એક મન છે..
હવે મારું મન
કોણ રાખે છે..
એને પણ 
ગોતું છું

©♡M♡ #shayri #love #friends #love #gujrati
4e6cbba8861ddb4813bee6f0e4f7afc1

Máhéšh

જે કહી દેવાય એ
શબ્દ 
જે કહી ના શકાય એ
લાગણી

©♡M♡ #shayri #friends #gujrati #love #romance
4e6cbba8861ddb4813bee6f0e4f7afc1

Máhéšh

तुम हो तो 
बसंत है...
तुम नहीँ तो 
बस...  अंत है...

©♡M♡ #friends #shayri #chat #love #romance #erotic #sensual
4e6cbba8861ddb4813bee6f0e4f7afc1

Máhéšh

બસ બહાનું 
જોઈતું 
હોય છે એને જગડો 
કરવાનું,
બાકી પ્રેમતો એ
મારા કરતા પણ 
વઘારે છે..

©♡M♡ #gujrati #shayri #gazals #love #romance #friends #erotic #hot
4e6cbba8861ddb4813bee6f0e4f7afc1

Máhéšh

લે અરીસામાં
 હું મુજને જોવું ને 
તું દેખાય છે,* 
આ અરીસો પણ 
લુચ્ચો તારા પ્રેમમાં 
પડયો લાગે છે...

©Mahesh #love #shayri #romance #friends 
#eritc
4e6cbba8861ddb4813bee6f0e4f7afc1

Máhéšh

એક અનોખી 
મોહોબ્બત 
ની શરુઆત 
કરીયે..
સુરજ ની સામે 
હું હોઉ
અને પળછાયા માં 
તુ દેખાય

©Mahesh #shayri #friends #love #romance #hug #kiss #erotic #suck #sexy #sexycurve
4e6cbba8861ddb4813bee6f0e4f7afc1

Máhéšh

शायरा़ना सीं
 हों जातीं हैं फिंजाएँ 
खुद़ःबःखुद 

तेंरें करींब होंनें का
 जब़ जब़ 
एहस़ास होंता हैं।

©Mahesh #friends  #shayri #love  #romance #erotic #kiss #Hug
4e6cbba8861ddb4813bee6f0e4f7afc1

Máhéšh

ના નિહાળ આ નજરે તું મુજને હું મદહોશ થઇ જાઉ છું..
નીકળું છું શોધવા તુજને અને હું ખુદ ખોવાઇ જાઉ છું..

©Mahesh #love #romance #friends #shayri #friends #erotic #kiss #hug #gupshup
4e6cbba8861ddb4813bee6f0e4f7afc1

Máhéšh

તમારા કેશ ખુલ્લા
 રાખવાનો મર્મ તો 
સમજાવો....
મઝા લો છો પવન ની 
કે પછી અમને
 સતાવો છો....??

©Mahesh #love #romance #shayri #gupshup #friends #erotic #hot
loader
Home
Explore
Events
Notification
Profile