Nojoto: Largest Storytelling Platform
jasmitapatel7873
  • 9Stories
  • 166Followers
  • 69Love
    0Views

Jasmita Patel

  • Popular
  • Latest
  • Video
632113c6208dda16d89394309b26f6d5

Jasmita Patel

શું છે આ જિંદગી?.......... 

CORONA ના આ  LOCKDOWN માં 
કંઇક નવું શીખવી જાય છે આ જિંદગી,
પળે પળે આપણા જ પરિવાર ના સભ્યો ની
નવી નવી આવડત બતાવતી જાય છે આ જિંદગી,
શાકભાજી વિના તો ચાલતું ન હતું પરંતુ
કઠોળ ખાતા શીખવી જાય છે આ જિંદગી, 
પહેલીવાર રૂ 100 નું પેટ્રોલ 40 દિવસ ચાલ્યું,
એનું અવનવું ભાન કરાવતી જાય છે આ જિંદગી,
જૂની કહેવત પ્રમાણે Negative વ્યક્તિથી દૂર રહો
 હવે Positive થી દૂર રહેતા શીખવી જાય છે આ જિંદગી,
ફાસ્ટફુડ કે ફર્યા વગર દિવસ પસાર થતો ન હતો
હવે 1 જ ઘરમાં 3 ઓરડા વચ્ચે વીતી જાય છે આ જિંદગી,
પહેલા ના એ દિવસો કે કોઈ ને કોઈ માટે સમય જ ન હતો
પરંતુ હવે Corona ની એ લાંબી Ringtone દ્વારા 
દરેક ની આ 5 મિનીટ બગાડતી જાય છે,
 આ જિંદગી..............
                            લી.
                            J€$$ corona🤗

corona🤗

632113c6208dda16d89394309b26f6d5

Jasmita Patel

Special Dp
No Status
Empty Stories
Last seen at more time ago
Is the morden way to telling 
I m' not fine
Stop checking my last seen 
you text me when you miss me.

Good Bye

BY
J€$$ last day
632113c6208dda16d89394309b26f6d5

Jasmita Patel

મારી એક ભૂલ
બસ એ પહેલી નજર મળતા ની સાથે જ
અમે તમને દિલ દઈ ચૂક્યા;
એ તમારું એક સ્મિત જેને અમે પ્રેમ કહી ચૂક્યા,
વારંવાર તમને જોવાની એ તીવ્ર ઈચ્છા;
જેમાં અમે ભાન ભુલી ચૂક્યા,
તમારો એ શરાબી ગુસ્સો જેને અમે નફરત માની બેઠા;
એક પ્રેમ ભરેલો સ્પર્શ,
જેમાં અમે લાગણી ભીંજવી ચૂક્યા;
તમારી અનેક ભૂલ માફ કરી પણ એકજ ભૂલ ના કારણે
 અમે તમને સદાય ને માટે ખોઈ ચૂક્યા.
લિ.....
J€$$ મારી એક ભૂલ.😛

મારી એક ભૂલ.😛 #વિચાર

632113c6208dda16d89394309b26f6d5

Jasmita Patel

ફેસબુક એક એવી અજીબ દુનિયા.........

જ્યાં પોતાના જ પારકા અને પારકા જ પોતાના બની જાય છે;
જ્યાં અજાણ્યાને message કરી જાણીતાને ignore કરાય છે,
જ્યાં દેશવિદેશ થી વાતો કરી પોતાનો કિંમતી સમય વેડફાય છે;
જ્યાં હકીકત બદલી એકબીજા સાથે long chating કરાય છે,
જ્યાં વાત_વાત માં પોતાના જ પોતાના લોકો થી છેતરાય છે;
જ્યાં ઘરસંસાર ને ભૂલી જઈને એકબીજા ના પ્રેમમાં પડાય છે,

આમ જુઓતો ફાયદા કરતા ગેરફાયદા ઘણાં_ઘણાં જ છે પણ
technologyની આ દુનિયા માં કયારેક કોઈનો સંપર્ક થઈ કામ બની જાય છે.
શું કહેવું છે તમારું આ વિશે? દોસ્તીની શરૂઆત તો હંમેશા hi ને hello થી જ થાય છે.

 લિ......
JESS facebook એક અજીબ દુનિયા....  😂

facebook એક અજીબ દુનિયા.... 😂 #વિચાર

632113c6208dda16d89394309b26f6d5

Jasmita Patel

જીવન ની એકલતા

મારી લાગણીઓ ને સમજનાર કોઈ નથી ;
રડતી આંખો ને હસાવનાર કોઈ નથી,
મને સાચી મંજીલ બતાવનાર કોઈ નથી ;
મુશ્કેલી માં સાથ આપનાર કોઈ નથી,
હારી ગયેલ હૈયાને મનાવનાર કોઈ નથી;
 મારા આસુંઓ ને અનુભવનાર  કોઈ નથી ,
વાણી ને રજૂ કરવાની મને કોઈ તક નથી.

.                                          લિ......
                                         JESS જીવન ની એકલતા 😘

જીવન ની એકલતા 😘 #વિચાર

632113c6208dda16d89394309b26f6d5

Jasmita Patel

કહેવું ઘણું ઘણું જ છે.

નીકળ્યા હતાં ઘરે થી એક્ટિવા લઈ ને,
પરંતુ અંતર ના કપાય તો શું કરવું?
રસ્તા હતા ઘણાં જ લાંબા,
પણ સમય વીતી જાય તો શું કરવું?
સારો હતો જમાનો સાઈકલ નો,
પરંતુ દશકો નીકળી જાય તો શું કરવું?
જતાં હતા સેફ્ટી સાથે હેલ્મેટમાં જ,
પણ સિગ્નલ બંધ થઈ જાય તો શું કરવું?
ઊભા રહી ગયા ઝિબ્રાક્રોસિંગ પર જ,
કેમકે પાછળ ટ્રાફિક થાય તો શું કરવું?
અત્યાર સુધીતો મામા ને પટાવી લેતાં,
પણ કેમેરામાં ઝડપાઈ જવાયતો શું કરવું?
વહી જતાં પચ્ચાસ-સો ની મગજમારી કરીને,
પણ ઘરે મેમો આવી જાય તો શું કરવું?                                      
                                            લિ.... 
                                            J€$$ કેહવું ઘણું ઘણું જ છે.😍

કેહવું ઘણું ઘણું જ છે.😍 #હાસ્યરસ

632113c6208dda16d89394309b26f6d5

Jasmita Patel

કહેવું ઘણું ઘણું જ છે.

નીકળ્યા હતા ઘરે થી એક્ટિવા લઈ ને,
પરંતુ અંતર ના કપાય તો શું કરવું?
રસ્તા તો હતા ઘણા જ લાંબાં,
પણ સમય વીતી જાય તો શું કરવું?
સારો હતો જમાનો સાયકલ નો,
પરંતુ દશકો નીકળી જાય તો શું કરવું?
જતા હતા સેફ્ટી સાથે હેલ્મેટમાં જ,
પણ સિગ્નલ બંધ થઈ જાય તો શું કરવું?
ઊભા રહી ગયાં ઝિબ્રાક્રોસિંગ પર જ,
કેમકે પાછળ ટ્રાફિક થઈ જાય તો શું કરવું?
અત્યાર સુધી તો મામા ને પટાવી લેતાં,
પણ કેમેરામાં ઝડપાઈ જવાય તો શું કરવું?
વહી જતાં પાંચ-પચ્ચીસ ની મગજમારી કરી ને,
પરંતું ઘરે મેમો આવી જાય તો શું કરવું?
                                                                             લિ.....
                                                                           J€$$ મારી વ્યથા 😍

મારી વ્યથા 😍 #હાસ્યરસ

632113c6208dda16d89394309b26f6d5

Jasmita Patel

મારા માટે બધાં જ વ્યક્તિ સમાન છે

ઘડિયાળ બદલવાથી  સમય ન બદલી શકાય દોસ્ત;
સમય તો દરેક ની ધડિયાળમાં સરખો જ હોય છે,
ભલે પછી એ ટાઇટન હોય કે ફાસ્ટ્રેક.
અટક બદલવાથી જાત ન બદલી શકાય દોસ્ત;
રુધિર તો દરેક ના શરીર માં લાલ જ હોય છે,
ભલે પછી એ પરમાર હોય કે પટેલ.
લાગણી બદલવાથી માગણી ન બદલી શકાય દોસ્ત;
આવડત તો દરેક પાસે એક સમાન જ હોય છે,
ભલે પછી એ શિકારી હોય કે ભિખારી.
વર્તમાન બદલવાથી ભવિષ્ય ન બદલી શકાય દોસ્ત;
કેમ કે ભૂતકાળ તો દરેક ની જિંદગીમાં હોય છે,
ભલે ને પછી એ પ્રેમ હોય કે નફરત.
દેશ બદલવાથી ભાષા ન બદલી શકાય દોસ્ત;
પ્રાદેશિકતા તો દરેક ના જનીનમાં હોય છે,
ભલે પછી એ કેનેડા હોય કે અમેરિકા.
પ્રેમ કરવાથી જિંદગી ન બદલી શકાય દોસ્ત;
દગો તો દરેક વ્યક્તિ આપતા જ હોય છે,
                         ભલે પછી એ છોકરો હોય કે છોકરી.               લી......
                                                                                      J£$$ મારા મતે‌ બધાં જ વ્યક્તિ સમાન.......😘

મારા મતે‌ બધાં જ વ્યક્તિ સમાન.......😘 #વિચાર

632113c6208dda16d89394309b26f6d5

Jasmita Patel

દુનિયા‌ કહે‌ નસીબદાર છું હું‌ એટલે‌ જ કદાચ તું મળ્યો‌ છે, 
શું ખબર એમને આ આંખો‌ તારા માટે કેટલું રડી છે.
કહે છે લોકો‌ જુઓ ને આ કેટલી અદ્ભૂત જોડી બની છે,
શું ખબર એમને કરોડો‌ ભગવાન ને નમી ત્યારે તું મને મળ્યો છે,
કહે છે અધૂરી હતી હું તારા વગર એટલે જ મને‌ અધૂરી મહોબ્બત મળી છે,
શું ખબર એમને આ ભટકતી આત્મા ને જોઇ કુદરતે કોઈ મંજીલ ઘડી છે,
નજીક છો દિલ થી ઘણા તમે પણ તોયે દૂર રહેવા ની જરુર પડી છે,
દોસ્ત આ તો‌ દિલ ની વાત હતી એટલે જ કદાચ આ ઝાલિમ દુનિયા નડી છે.
                   ‌                                    
                                                              લિ.
                                                            ‌‌  ‌   Jess


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile