Nojoto: Largest Storytelling Platform
harshalkachhatiy1902
  • 22Stories
  • 15Followers
  • 162Love
    0Views

Harshal kachhatiya

  • Popular
  • Latest
  • Video
6bc60ca06e5ee16ff53d70b2b3c24ddc

Harshal kachhatiya

શોધશો તો જ રસ્તો મળશે બાકી... મંજિલ ને ટેવ નથી સામે ચાલીને આવવાની.

9 Love

6bc60ca06e5ee16ff53d70b2b3c24ddc

Harshal kachhatiya

બધું ગયેલું પાછું આવે છે સમય નહીં

12 Love

6bc60ca06e5ee16ff53d70b2b3c24ddc

Harshal kachhatiya

સાથ કરતા યાદ માં અને વ્હાલ કરતા રાહ માં જિંદગી વધુ વહી જાય છે.

11 Love

6bc60ca06e5ee16ff53d70b2b3c24ddc

Harshal kachhatiya

કોઈની આદત બની જાઓ,
પ્રેમ તો આપોઆપ થઈ જસે.

9 Love

6bc60ca06e5ee16ff53d70b2b3c24ddc

Harshal kachhatiya

કોઈના સદગુણ લૂંટતા સીખી જાવ તો
વાલિયામાં થી વાલ્મીકિ થવું અઘરું નથી

13 Love

6bc60ca06e5ee16ff53d70b2b3c24ddc

Harshal kachhatiya

ઘરે મહેમાન ઓછા અને
મોબાઈલ માં મેસેજ વધારે આવે છે,
છતાં લોકો હજી એવું જ સમજે છે કે મોબાઈલ આપણને નજીક લાવે છે!

9 Love

6bc60ca06e5ee16ff53d70b2b3c24ddc

Harshal kachhatiya

'ચાલાકી' જીવન માં ગમે તેટલી કરી લ્યો,
પણ યાદ રાખજો 
પરિણામ દાનત પ્રમાણે જ મળશે.

11 Love

6bc60ca06e5ee16ff53d70b2b3c24ddc

Harshal kachhatiya

સફળ થવા માટે 
વર્તન માં બાળક 
કામ મા યુવાન 
અને 
અનુભવ માં વૃધ્ધ
બનાવું જરૂરી છે.

6 Love

6bc60ca06e5ee16ff53d70b2b3c24ddc

Harshal kachhatiya

વિદાય હમેશાં દુઃખ આપે છે,
એ પછી ઘર ના આંગણે થી હોય
કે
પછી હદય નાં બારણે થી હોય

Harshal kachhatiya

3 Love

6bc60ca06e5ee16ff53d70b2b3c24ddc

Harshal kachhatiya

તમને કોઈ હિત અને હેતુ વગર હેત કરે ને સાહેબ
 તો માનવું આ ધરતી ઉપર તમારું આવવું સાર્થક છે.

3 Love

loader
Home
Explore
Events
Notification
Profile