Nojoto: Largest Storytelling Platform
mehulpargi5859
  • 6Stories
  • 7Followers
  • 27Love
    0Views

Mehul Pargi

  • Popular
  • Latest
  • Video
8066618f3e7c1335db29deb7e42b3b39

Mehul Pargi

કુદરત ની મહેર છે તાે કુદરત ની કહેર પણ છે,
જીવતા જાે આવડે  દુનીયા મનગમતૂ શહેર છે.
ના કર તુ અડપલુ, આગવી શૈૈલી મા ચાલવા દે,
મળયું છે અનમાેલ તાે સાચવવા ની તારી ફરજ છે,
હજી પણ સમય છે એ માનવ સંભાળી લે
પૃથ્વી પર આવનાર સન્નાટાનાે આ...આગાઝ છે.

                                                 મેહુલ પારગી.

4 Love

8066618f3e7c1335db29deb7e42b3b39

Mehul Pargi

આ ખાલી વસતી...જેવાે લાગતાે દીવસ
લાઞે છે કે  કુદરત માનવથી બહુજ નારાજ છે.
હજી પણ સમય છે એ માનવ સમભાલી લે
પૃથ્વી પર આવનાર સનનાટાનાે આ.. આગાજ છે.

                                               મેહુલ પારગી

4 Love

8066618f3e7c1335db29deb7e42b3b39

Mehul Pargi

ખુદ કી પરવાહ ના કરતી સબકે બારે મે સાેચતી,
કરુણા કી મૂરત બનકે પરીવાર કાે સંજાેતી.
નારી તુ સબસે નયારી,...
 નારી તુ કભી ના હારી
સરલા થી જાે આસમાન કાે છુતી,
બનકે કલ્પના કભી અંતરીક્ષ મે ઉડી
.ટેરેસા થી જાે મધર બનકે સમાજસેવા કરતી,
ઈન્દીરાજી ને દેશ કી સંભાલી બાગડેારી.
નારી તુ સબસે નયારી... નારી તુ કભી ના હારી.
કભી મા બનકે આઈ.. કભી ભાઈ કી દુલારી
અરઘાંગની કેહલાઈ, હે વાે પરીવાર કે આંગન કી કયારી,
નારી તુ સબસે નયારી,નારી તુ કભી ના હારી.
                            
                                              મેહુલ પારગી

4 Love

8066618f3e7c1335db29deb7e42b3b39

Mehul Pargi

jago... jago mara surviro adivasio aje nai to kale nai male moko tir kamtha dhario, astitav ni ladai che...,haq nu chhe yuddh...nathi rehvu chhup hve aa jal..jamin ne jungle na DES wasiyo. sahan karyu chhe ghnu bas hve nai chhe yogdan apnu pn prakruti na palanhario, kem bhulo chho balidan tatiya bhil bursa munda nu

undefined Views

8066618f3e7c1335db29deb7e42b3b39

Mehul Pargi

માનસાઈ નાે અંશ છુ..મને માનસ રહેવા દાે, આદિકાળ નાે અમથાે વંશ છુ..મને આદીવાસી રહેવા દાે. નથી શાેખ મને કાેઈની દલીલ બાજી માં મને ગવઁ છે મારી જાત પર..મને ફકત આદીવાસી રહેવા દાે. પકૃતિનાે પૂજક છુ,જળ જમીન નાે માલિક છું જંગલ તાલે રહેનાર હુ અનાદી આદીજાત છું, કપટ નથી લાેહીમા મા મારા..મને સીધાે સાદાે રહેવા દાે. મને ગવઁ છે મારી જાત પર...મને ફકત આદીવાસી રહેવા દાે.

#PulwamaAttack     jago... jago mara surviro adivasio
aje nai to kale nai male moko tir kamtha dhario,
astitav ni ladai che...,haq nu chhe yuddh...nathi rehvu chhup hve aa  jal..jamin ne jungle na DES wasiyo.
sahan karyu chhe ghnu bas hve nai
chhe yogdan apnu pn prakruti na palanhario,
kem bhulo chho balidan tatiya bhil 

bursa munda  nu
hrun chukvano samay che mara mathena dhario.
utho vag apo..ladai ladi levi padse ADIVASI andolan kario.
jene upadi che ladat hriday chhe salam.
mmara adivasi vadilo,mara bhaiyo.
chalo ek chalval banavie tarikh apni pase chhe,
itihas nu ek or  pannu lakhie,mara ghufen Dhaario.
jiti laie jivi laie ladai kaarie Johar,ran danko vaagyo che...hakal thai che sacha Adivasiyo.
abhari chhie Shri  Raju Valvaai na suputra suro che,
natmastak chhe a survir ne, danko vagadyo che suro Adijatno.
jago jago mara survir Adivasiyo,
aaj nai to kal nai male moko mara 
tir kamthi dhario.....
Johar..Jai Adivasi...
                        Mehul Pargi🙏🙏

About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile