Nojoto: Largest Storytelling Platform
pbh6600018153602
  • 194Stories
  • 145Followers
  • 1.5KLove
    0Views

Łīpšą Đâbhï

"Mumma's everything." "Love u life." "Quotes lover." "Smile and happiness is basic tools of life." "Shayri lover." "0829"

  • Popular
  • Latest
  • Video
8703494948be7c08d57f1b84d900426f

Łīpšą Đâbhï

Lag Jaye Zamane Ki Hawa Jaane Kab Usko,
Wo Shakhs Bhi Insaan Hai Kuchh Keh Nahi Sakte,
Mila Hai Aaj Usse Koi Jo Tha Uske Liye 
Hamse Khass Par Wo Bhi Nikla Bewafa Uske Liye To Ab Yeah Bewafai Ki Kya Khatta Or Wajah, 
Aaj Ahemiyat Pta Chali Usko Meri  Jab Usko Uske Jesa Mila Koi. #fake_love
8703494948be7c08d57f1b84d900426f

Łīpšą Đâbhï

Duriyon Se Hi Ehsaas Hota Hai Ki;
Nazdikiya Kitni Khaas Hoti He.

7 Love

8703494948be7c08d57f1b84d900426f

Łīpšą Đâbhï

नज़र और नसीब का भी
 क्या इत्तेफाक है यारों।
 नज़र उसे ही पसंद करती है 
जो नसीब में नहीं होता।।

11 Love

8703494948be7c08d57f1b84d900426f

Łīpšą Đâbhï

सिर्फ किसी को पा लेना प्यार नहीं कहलाता
 प्यार तो किसी के दिल में जगह बनाने को कहते हैं।

10 Love

8703494948be7c08d57f1b84d900426f

Łīpšą Đâbhï

जिस्म से प्यार करना दिल का काम नहीं हैं।
और दिल से प्यार हो वहां जिस्म की कोई बात ही नहीं हैं।।

10 Love

8703494948be7c08d57f1b84d900426f

Łīpšą Đâbhï

ભૂલ એ જીવનનું પાનું છે, 
પણ સંબંધ અે આખું પુસ્તક છે, 
જરૂર પડે ભૂલનું પાનું ફાડી નાખજો 
પણ અેક પાના માટે આખું પુસ્તકના ફાડતા.

9 Love

8703494948be7c08d57f1b84d900426f

Łīpšą Đâbhï

માળામાં બેઠાં બેઠાં કયાં કોઈ પક્ષી ઉડતા શીખી શકયું છે? 
 જરૂર હોય અેક ધક્કાની,
જીંદગીનું પણ કાંઈ આવું જ છે,
ઠોકર વાગે તો સમજી જવું કે
 ઉંચી ઉડાન ભરવાનો સમય આવી ગયો છે. #જીવન_અેક_સંગ્રામ

#જીવન_અેક_સંગ્રામ

7 Love

8703494948be7c08d57f1b84d900426f

Łīpšą Đâbhï

@__lipsa__dabhi__0829

10 Love

8703494948be7c08d57f1b84d900426f

Łīpšą Đâbhï

પપ્પા અેટલે અે વ્યક્તિ જે ખભા ઉપર હાથ મૂકે અને કહે બેટા હું તારી સાથે  અેટલે બધું દુઃખ ગાયબ,
પપ્પા અેટલે અે વ્યક્તિ જે પોતાના સપનાં અને શોખ 
મૂકીને આપણા સપનાં પૂરા કરે,
પપ્પા અેટલે અે વ્યક્તિ જે પ્રેમની ઉજ્જવળ પ્રતિમા,
પપ્પા અેટલે દીકરી માટે અમુલ્ય ભેટ  અને
 દીકરા માટે ઉત્તમ વ્યક્તિ, 
પપ્પા અેટલે વિશ્વાસ અને શ્રેષ્ઠતાની પ્રતિમા, 
પપ્પા અેટલે સ્નેહ અને સંસ્કારની ઊંડી સાંઠગાંઠ,
પપ્પા અેટલે દીકરીના શરીરની બહાર હરતું ફરતું હૃદય,
પપ્પા અેટલે દીકરી માટે ઈશ્વરનુ અમુલ્ય યોગદાન, 
પપ્પા અેટલે અડગ વિશ્વાસની સ્મૃતિ. 
પપ્પા અેટલે જેમનું વ્યક્તિત્વ કહેવા શબ્દો 
અોછા પડે અે વ્યક્તિ, 
પપ્પા અેટલે અે વ્યક્તિ જે સમાજના બોજ વચ્ચે બાદશાહની જેમ આપણને છત્રછાયામાં રાખે, 
પપ્પા અેટલે અે વ્યક્તિ જે દુનિયાનો સૌથી ઉત્તમ ખજાનો. 
😍Love You papa😍 #Happy_fathers_day_papa_
#love_u_papa_
8703494948be7c08d57f1b84d900426f

Łīpšą Đâbhï

"પોતાની અંગત વાત એ જ વ્યકિતને કહેજો  કે જે વ્યક્તિ તે વાત જાણ્યા પછી તે વાત અંગત જ રાખે અને નિમૅળતાથી તમારી વાતને સાચો ન્યાય આપે." #real_life
#fact_
loader
Home
Explore
Events
Notification
Profile