Nojoto: Largest Storytelling Platform
modhjigar5069
  • 88Stories
  • 140Followers
  • 472Love
    0Views

MODH JIGAR

જે શક્ય નથી એ જ તો કરવુ છે. Instagram....bittu_modh

  • Popular
  • Latest
  • Video
874f5fa45b9d221d06dd708761fd1d7f

MODH JIGAR

 Bittu

Bittu

4 Love

874f5fa45b9d221d06dd708761fd1d7f

MODH JIGAR

ગુજરાતી ભાષા નો ઠાઠ તો જુઓ,
જતા માણસ ને "Bye" નહીં પણ "આવજો" કહીએ છીએ.

ગુજરાત સ્થાપના દિવસ ની શુભેચ્છાઓ.
 #NojotoQuote

4 Love

874f5fa45b9d221d06dd708761fd1d7f

MODH JIGAR

 #love
#lovequotes
874f5fa45b9d221d06dd708761fd1d7f

MODH JIGAR

इश्क के बाजार मे मेरा दिल भी तुटा हे देखिएगा यादो की महेफिल मे रंग अब ओर गहेरा लगेगा।।।  #NojotoQuote

6 Love

874f5fa45b9d221d06dd708761fd1d7f

MODH JIGAR

મારી યાદો થી ભરેલી ડાયરી મા દરેક લાઈન બસ તારી લાગણી થી લખાયેલી છે...
#bittu modh  #NojotoQuote

3 Love

874f5fa45b9d221d06dd708761fd1d7f

MODH JIGAR

યાદો ની સવાર.....
મારી યાદોની દુનિયાછે તુ અને એ દુનિયા ની રાણી છે તુ
તુ જ નથી તો આ યાદો ની દુનિયા પણ નથી કે પછી મારુ કઈ અસ્તિત્વ પણ નથી. #NojotoQuote #લવ

#લવ

5 Love

874f5fa45b9d221d06dd708761fd1d7f

MODH JIGAR

આજે 
ફરી કોઈ પ્રેમી પંખીડુ છુટું પડ્યુ હશે નહીતર આ વાદળને ક્યાં જરૂર હતી ઉનાળે વરસવાની.  #NojotoQuote

4 Love

874f5fa45b9d221d06dd708761fd1d7f

MODH JIGAR

જ્યારે કોઈ વ્યક્તિ એમ કહે હુ તારા લાયક નથી તો સમજી જવુ જોઈએ કે એણે એણા લાયક કોઈ મળી ગયુ. #NojotoQuote

4 Love

874f5fa45b9d221d06dd708761fd1d7f

MODH JIGAR

हम झुके उनको सलाम करने ओर वो हमे अपना गुलाम समज बेठे।।।
              #NojotoQuote

3 Love

874f5fa45b9d221d06dd708761fd1d7f

MODH JIGAR

બસ આ સમય જ જાય છે બાકી તુ ને હુ હતા ત્યાં જ છીએ....     
જરાક હસી લીધુ તો એ દુનિયા ને ગમ્યું નહી અને તારી જોડે સબંધ રાખ્યો એ અમુક લોકો ને ગમ્યું નહી પછી લોકો લાગી ગયા ગેરસમજણ ઉભી કરવા  #NojotoQuote

5 Love

loader
Home
Explore
Events
Notification
Profile