Nojoto: Largest Storytelling Platform
monikamakwana4229
  • 81Stories
  • 128Followers
  • 818Love
    711Views

monika makwana( mahek)

નથી હું કોઈ રાધા કે નથી હું કોઈ મીરા જિંદગી ભરચક છે,છે બધે હીરા હીરા.

  • Popular
  • Latest
  • Video
8788497861ccd653386f24544c697065

monika makwana( mahek)

#ગુજરાતી 
#નસીબ 

#CapableEnough

#ગુજરાતી #નસીબ #CapableEnough #કવિતા

196 Views

8788497861ccd653386f24544c697065

monika makwana( mahek)

#MyPoetry

78 Views

8788497861ccd653386f24544c697065

monika makwana( mahek)

#Smooth
8788497861ccd653386f24544c697065

monika makwana( mahek)

37 Views

8788497861ccd653386f24544c697065

monika makwana( mahek)

મારી નારાજગી તારા આ કામની અસર,
બેખબર રાખી મુજને લુચ્ચી તારી નજર.

ચાલ્યાં કરશે આ અબોલા હવે રસ્તેથી,
કરી લેને મારાં મોંઘા બોલની થોડી કદર .

વાહ શું કરે? અભિનય અજાણતા બની,
પડદો ઉંચો ને નારાજગીની  લાંબી સફર.

રાખ્યાં હોય ખિસ્સામાં તો કાઢ બહાના,
જોવું ખોટી  દલીલોમાં તું કેટલો સફળ.

હું બેઠી જજ બની ખારીજ કરે દલીલો,
 ધીરે ધીરે દંડ કરતી સજામાં નહિ કસર.

©monika makwana( mahek) #LostInNature
8788497861ccd653386f24544c697065

monika makwana( mahek)

હું ડરતી નથી એ ડરથી જે લોકો મને બતાવે છે
અંધકાર મારી અંદર  રહી મને રોજ  સતાવે છે.

©monika makwana( mahek) #CloudyNight
8788497861ccd653386f24544c697065

monika makwana( mahek)

तूटे पत्ते सुख चुके हैं,
गिर चुके है डाल से,
अरमान सारे डाल के,
वो जी चुके है प्यार से,
वो दिन याद है उनको,
खिल रहे थे उस झाड़ पे,
ग्यारह महीने बीत चुके,
छाव अपनी दे चुके,
काम हो गया पूरा अब,
बरसात में वो भीग चुके,,
तू टे पत्ते सुक चुके है,
 गिर चुके है डाल से,
@mahek

©monika makwana( mahek) #allalone

9 Love

8788497861ccd653386f24544c697065

monika makwana( mahek)

વહેલી સવારે પક્ષીઓનો કલબલાટ જાણે,

વહેલી પરોઢે વાગતું હોય એલાર્મ જાણે,

સૂર્યોદય પહેલાં ગુંજતું મધુર સંગીત જાણે,

મને જરૂર નથી પડતી મોબાઈલ કે ઘડિયાળની,

મનને મોહિત કરે એવી જ ringtone  જાણે.

વહેલી સવારે પક્ષીઓનો કલબલાટ જાણે,

દિવસ મારો મસ્ત જશે એવો સંકેત જાણે,

ઘોંઘાટથી થાક્યા આ કાનને મળતો આરામ જાણે.

વહેલી સવારે પક્ષીઓનો કલબલાટ જાણે.

ઉઠાડીને મને આપતો સૃષ્ટિનો નવો સંગ જાણે..

_@mahek_
(monika makwana) #Freedom

13 Love

8788497861ccd653386f24544c697065

monika makwana( mahek)

ગમતી એ મંઝીલને મેળવીને
ઘણા વ્યર્થ પ્રયત્નો સાથે આગળ વધીને...
સાથે અમને પણ રાખી
બહુ પ્રેમ કરીને...

કોઈક ને સાચો રસ્તો બતાવીને..
.તો કોઈક ને સાચી સલાહ આપીને....
ખુશ તો છો ને.
.
લાગણીઓને ખુલ્લી મૂકીને....
આમતેમ ભટક્યાં પછી સ્થિર થઈને...
બહુ હાસ્ય પછી આંખ ભરીને...
ખુશ તો છો ને...

જીવનના નવા ઉમંગો બાથમાં ભરીને...
નાનકડા પરિવારને સુખી કરીને...
બંધ આંખોમાં સપના ખોલીને...
ખુશ તો છો ને....

પ્રગતિના રસ્તા પર દોડ મૂકીને...
અમે પણ ખુશ છીએ,
તારા મનના સુખ જોઈને...

_@mahek_.. #ગુજરાતી 
#તમે 
#મહેક

#ગુજરાતી #તમે #મહેક

16 Love

8788497861ccd653386f24544c697065

monika makwana( mahek)

એક ઉંદેરી ડોલમાં પડી,
ઉંદેરીઓ એ સભા ભરી.

સરદાર બોલી પડ્યો,
"કોને એને આવી સજા કરી?
કે બિચારી ડોલમાં જ મરી..".

તપાસ ચાલુ થતાં પરિણામ નીકળ્યું,
ડોલ તો પોતા મારવા ભરી 

ને ઊંદેરી કૂદકો મારવા જતાં
ડોલને ભટકાઈને અંદર મરી. 

આ તો ઉંદરની જાત,
એ તરવાનું સમજે ખરી??

ડોલ તો જાણે પાણીની કૂવો,
આમતેમ ફફડીને પાછી ફરી,

દવાને પાંજરામાંથી બચી બચી,
ઉંદેરી બિચારી કુદરતી મોતે મરી.

ઘરમાંથી એક ઉંદેરી ઓછી થઈ,
મમ્મી મારા બોલ્યા હરી હરી..

@મહેક
(monika makwana) #gujarati 
#Mahek 
#મહેક
loader
Home
Explore
Events
Notification
Profile