Nojoto: Largest Storytelling Platform
loveyoujindagi4522
  • 31Stories
  • 136Followers
  • 279Love
    1.9KViews

nightrider(નિશાચર)

wrestler, poet,writer ,mix martial arts player

  • Popular
  • Latest
  • Video
8b096f7aa46d507f3739c463fe8c96e6

nightrider(નિશાચર)

#lovebeat
8b096f7aa46d507f3739c463fe8c96e6

nightrider(નિશાચર)

#MyPenStory
8b096f7aa46d507f3739c463fe8c96e6

nightrider(નિશાચર)

न था कुछ तो खुदा था ।
कुछ न होता तो क्या होता ।।
डुबोया मुझको होने में ।
में न होता तो क्या होता ।।
8b096f7aa46d507f3739c463fe8c96e6

nightrider(નિશાચર)

ચાલને short and sweet ના જમાનામાં એક પ્રેમ પત્ર લખી દઉં.
મારી જાન ના દિલમાં કંઇક મીઠી યાદ રાખી દઉં.

કોશિશ કરી ,પત્રો બગાડ્યા  પણ શું લખવું સમજાણું નહીં!
અરમાનો તો હતા દિલમાં પણ એ નું માળખું બંધાયું નહીં.

google નો સહારો લીધો, youtube ને ગુરુમાતા કીધી,
કેવી રીતે લખવું પડશે એ સઘળી માહિતી લીધી!

એક રંગબેરંગી પેપરમાં, રંગોથી ચિતારા કર્યા 'તા.
મારા પત્રોને આમ બીજાના શબ્દો મળ્યા 'તા

આપ્યો શરમાઈને મેં એ પત્ર એના હાથોમાં,
પણ કંઈ ચમકતું ના જોયું મે ત્યારે એની આંખોમાં.

પછી આવ્યો વિચાર કે શું પત્ર એણે વાંચ્યો હશે, 
છાનોમાનો શરમાઈને શું તકિયા નીચે રાખ્યો હશે.

શું કરી હશે કોશિશ એણે મારો પત્ર જાણવાની ?
શું થઇ હશે ઇચ્છા એને મારા પ્રેમને માણવાની? 

શું એણે એના ચહેરાને મારા મનમાં જોયો હશે?
શું એણે એના સપનામાં મને નિર્વસ્ત્ર જોયો હશે?

શું એ યાદોમાં જ સ્ખલન ની ચરમસીમાએ ગઈ હશે ?
શું એનાં લક્ષ્યને કેડીઓ મારી તરફ થઈ હશે ?

આવા વિચારો એ મને અસમંજસ માં મુક્યો તો!
એ રાત નો આખો પ્રહર આ કશ્મકશમાં વીત્યો હતો.

સવારે સીધો હું ઘરથી એની ગલીમાં પહોંચી ગ્યો, 
એના જવાબ ની આશા એ,કાંતો એના દર્શનની આશા એ. 

આકાશમાં ત્યારે સૂર્યનો ગમગીની ભર્યો રંગ હતો, 
એના ઘરનો દરવાજો આગળથી જ બંધ હતો.

દૂર એક કાકાએ કચરાનો ઢગલો કર્યો 'તો ,
એના ઉપર એક રંગબેરંગી કાગળનો ડૂચો પડ્યો તો,

તમને લાગ્યું! મેં પ્રેમ કર્યો તો ,
ના હું કઉં છું મેં ભૂલ કરી 'તી 

તમે કહેશો કે પછતાણો હઇશ,
ના ભાઈ! અહીંયા શીખ મળી 'તી.

જોડી ઉપરથી આવે તો સમય કેમ બગાડો છો,
આવી ખુશનુમાં જિંદગી કેમ ગમ માં ગાળો છો.

મેં એ કાકાને કહ્યું લાવો કાકા મદદ કરી દઉં, 
માચીસ હોય તો આપો મને આ કચરો સળગાવી દઉં......


                 -S R Chauhan
8b096f7aa46d507f3739c463fe8c96e6

nightrider(નિશાચર)

प्यार में OTP बना के रख्खा है उसने हमे।

कोइ उसे कह दो की ऐक बार से ज्यादा में भी 

ईस्तेमाल नहीं होता ।।
8b096f7aa46d507f3739c463fe8c96e6

nightrider(નિશાચર)

આવી શકે તો આવજે,બહુ તાણ નહી કરૂં.
મારી મનોદશાની તને જાણ.નહીં કરૂં.

ભલે બળી જતું મારી ઇચ્છાઓ નું શહેર,
તારી ગલી માં આવી ને રમખાણ નહીં કરૂં.
8b096f7aa46d507f3739c463fe8c96e6

nightrider(નિશાચર)

कंब्खत यादो ने ही तो जिंदा रखा है,

वरना 

वादो ने तो कब का मार दिया होता ।।
8b096f7aa46d507f3739c463fe8c96e6

nightrider(નિશાચર)

ક્યારેક રડાવે છે મને ક્યારેક હસાવે છે,
આ તારી યાદો જ છે,જે મને હજૂ સતાવે છે...

યાદ છે તને એ વરસાદ ની સાંજ,
એ ભવનાથ ની માટી,એ ઝરણા નો નાદ,

એ રસ્તે હું બછી ક્યારેય ગયો નથી,
પણ એ રસ્તો મારા સપનામાં આજે ય આવે છે.
            આ તારી યાદો જ છે,જે મને......

એ પટેલ ની થાળી,એ રીયલ ના પિઝા,
રોકડીયા ના ભજીયા એ મરચા ને ગાંઠીયા,

હવે તો હું એકલો જ ખાવા જઉં છું!પણ મેનેજર,
ટેબલ બે જણા નું આજેય બુક કરાવે છે.
            આ તારી યાદો જ છે,જે મને......

યાદ છે તને?canon નો કેમેરો લઇ ને ઉપરકોટ ગયા'તા,
ખૂબ ફોટા પાડી ને પાળી પર બેસ્યા 'તા,

તે થાકી ને મારા ખભા પર માથુ મૂક્યું 'તુ નેં!
મારો એ ખભો ઉપરકોટ જવાનું આજેય જણાવે છે.
            આ તારી યાદો જ છે,જે મને......

વિશ્વાસ નથી થતો કે હું પણ કોઇ નું દિલ તોડી શકું!
મારા મિત્રો તો સુમન્તુ ને આજ પણ એટલો જ ચાહે છે.
          આ તારી યાદો જ છે,જે મને......


                                       -S R Chauhan
8b096f7aa46d507f3739c463fe8c96e6

nightrider(નિશાચર)

ક્યારેક રડાવે છે મને ક્યારેક હસાવે છે,
આ તારી યાદો જ છે,જે મને હજૂ સતાવે છે...

યાદ છે તને એ વરસાદ ની સાંજ,
એ ભવનાથ ની માટી,એ ઝરણા નો નાદ,

એ રસ્તે હું બછી ક્યારેય ગયો નથી,
પણ એ રસ્તો મારા સપનામાં આજે ય આવે છે.
            આ તારી યાદો જ છે,જે મને......

એ પટેલ ની થાળી,એ રીયલ ના પિઝા,
રોકડીયા ના ભજીયા એ મરચા ને ગાંઠીયા,

હવે તો હું એકલો જ ખાવા જઉં છું!પણ મેનેજર,
ટેબલ બે જણા નું આજેય બુક કરાવે છે.
            આ તારી યાદો જ છે,જે મને......

યાદ છે તને?canon નો કેમેરો લઇ ને ઉપરકોટ ગયા'તા,
ખૂબ ફોટા પાડી ને પાળી પર બેસ્યા 'તા,

તે થાકી ને મારા ખભા પર માથુ મૂક્યું 'તુ નેં!
મારો એ ખભો ઉપરકોટ જવાનું આજેય જણાવે છે.
            આ તારી યાદો જ છે,જે મને......

વિશ્વાસ નથી થતો કે હું પણ કોઇ નું દિલ તોડી શકું!
મારા મિત્રો તો સુમન્તુ ને આજ પણ એટલો જ ચાહે છે.
          આ તારી યાદો જ છે,જે મને......


       -S R Chauhan
8b096f7aa46d507f3739c463fe8c96e6

nightrider(નિશાચર)

ક્યારેક રડાવે છે મને ક્યારેક હસાવે છે,
આ તારી યાદો જ છે,જે મને હજૂ સતાવે છે...

યાદ છે તને એ વરસાદ ની સાંજ,
એ ભવનાથ ની માટી,એ ઝરણા નો નાદ,

એ રસ્તે હું બછી ક્યારેય ગયો નથી,
પણ એ રસ્તો મારા સપનામાં આજે ય આવે છે.
            આ તારી યાદો જ છે,જે મને......

એ પટેલ ની થાળી,એ રીયલ ના પિઝા,
રોકડીયા ના ભજીયા એ મરચા ને ગાંઠીયા,

હવે તો હું એકલો જ ખાવા જઉં છું!પણ મેનેજર,
ટેબલ બે જણા નું આજેય બુક કરાવે છે.
            આ તારી યાદો જ છે,જે મને......

યાદ છે તને?canon નો કેમેરો લઇ ને ઉપરકોટ ગયા'તા,
ખૂબ ફોટા પાડી ને પાળી પર બેસ્યા 'તા,

તે થાકી ને મારા ખભા પર માથુ મૂક્યું 'તુ નેં!
મારો એ ખભો ઉપરકોટ જવાનું આજેય જણાવે છે.
            આ તારી યાદો જ છે,જે મને......

વિશ્વાસ નથી થતો કે હું પણ કોઇ નું દિલ તોડી શકું!
મારા મિત્રો તો સુમન્તુ ને આજ પણ એટલો જ ચાહે છે.
          આ તારી યાદો જ છે,જે મને......


                                         -S R Chauhan
loader
Home
Explore
Events
Notification
Profile