Nojoto: Largest Storytelling Platform
kosha9733743181143
  • 26Stories
  • 2Followers
  • 212Love
    0Views

kosha

welcome to my shyarna world😍 😉jassbat ki kadar karna 😊 or pasand ayai to ek like jarrur karna 😃

  • Popular
  • Latest
  • Video
8b151fcdb54c8b2487184830c31416df

kosha

Titli ki Tarah Hava me udna chahti hu, kudh ki ladai kudh  se hi ladna janti hu, or isliyai meri hotho ki muskan banayai rakhna bhi me bakubhi janti hu...@k
#keep smiling 😃

©kosha #Smile😊 #never #depend #other #Peoples 

#womensday2021
8b151fcdb54c8b2487184830c31416df

kosha

Koi bhar vala aa kar swal humse karta to hum yeh soch kr bhula detai bhar vale hai inki aadat hi humari muskharato se jal kar humare rishtaio me aag laga ni ki , pr 
Yaha apno ne  hi aag laga di humare rishto me or paraya sa kar diya humari sachayai pr swal kar ke @k

©kosha
8b151fcdb54c8b2487184830c31416df

kosha

Tum dushro se ruthai rhoghai to pichai reh javoghai, ha yeh bi sach hai sach hone pr sirf tum hi unko Manavoge
to kudh se kahi dur chale javoghai pr ha ek ristai ke liyai dono hi juk javoghai to  dono hi ap ne aap mil javoghai @k

©kosha #realationship #love❤

11 Love

8b151fcdb54c8b2487184830c31416df

kosha

મારી છૂપી શાયરી નું કારણ એટલે તું ,
તને મળી મારા આંખો માં આવતી ચમક ને એનુ કારણ એટલે તું ,
તને જોઈ ને મારા મુખ પર આવતી એક હસી નું રહસ્ય એટલે બસ તું જ,
મારા પ્રેમ નો એક એહસાસ  તું ,
તારા પ્રેમ થી મને પુરી કરનારો તું જ,
હા તારા થી દૂર છું પણ દૂર રહી ને પણ હરેક પળ મારી યાદ માં બસ તું જ@k.. #love❤ #gujaratishayari

7 Love

8b151fcdb54c8b2487184830c31416df

kosha

આંખ માં આંસુ હતા ને હોથો પર  હસી , જ્યારે લીધો તે મારો હાથ તારા હાથ માં ત્યારે બસ એક જ વિચાર હતો મારા મન માં આ સમય અહીંયા જ રોકાય જાય ,
જ્યારે જોઇ મેં તારી ગુલાબી હસી ને તારા મુખ પર બસ એક જ વિચાર હતો મન માં બેસી તારા સામે બસ તને આમ જ જોયાં કરું ને આ સમય અહીંયા રોકાય જાય , 
તારા સાથે હોવા ના એહસાસ માં કંઇક અલગ જ જાદુ હતું ત્યારે બસ એક જ વિચાર હતો મારા મન માં આ સમય અહીંયા જ રોકાય જાય@k #Love #gujarati #shayri
8b151fcdb54c8b2487184830c31416df

kosha

આજે પણ તારા વિશે વિચારું આંખ બંધ  કરી તો મારાં હૈયા ના ધબકારા વધી જાય છે જાણે 
Viva આપતા પહેલા મેડમ ની સામે બેસી હોવ એવું લાગે,
તું examinar તો નથી પણ હા જ્યારે મે જોવું તારી છબી કે તારા હોઠ ની ગુલાબી હસી  મારા મન માં તોઆ મારું દિલ પણ રેહતું નથી મારા કાબુ માં ને કાબુ માં દિલ ને કરવું એ કોઇ exam થી અઘરુ નહીં..
સવાલ એટલા પૂછે મને મારુ દિલ જાણે viva ના મેડમ મારો ટેસ્ટ જ ના લેતાં હોય..
રાખી મારા દિલ પર  હાથ તું પણ કોઈ દિવસ સાંભળજે મારા દિલ ની ધગધગ એક dr ni જેમ 
શું ખબર આ દિલ શાંત થઈ જાય તારો એહસાસ  પામી.@k

©kosha #Love #badmashdil #gujarati #shayri #dil ni vat
8b151fcdb54c8b2487184830c31416df

kosha

પ્રેમ એટલે હું થી બસ તું જ ને ,તું થી તમે અને તમે થી "આપણે એક"  જ  સુધી ની સફર...@k.

©kosha #Love

11 Love

8b151fcdb54c8b2487184830c31416df

kosha

Aasan kaha hai humare liyai bhi aapse dur jana , 
Jese yeh pal pal bit ta ja raha  vese vese hi humara dil jyadha rota ja rha hai bas sirf aanshu dikh nai rhai @k

©kosha #goodbye #Miss_you
8b151fcdb54c8b2487184830c31416df

kosha

Sunheri si yeh rat, sunhera tera sath, tha aaj
tere hatho me mera hath ,  
Ek baju chand ki yeh chandani or ek baju thi  humare chehere pr aap se kiyai gyai isq ki gulabi hasi .. #Love #love❤

10 Love

8b151fcdb54c8b2487184830c31416df

kosha

Ek mulakat tu j se chai pr bi krni hai , aankho me aankh dal or hatho me hath pakad kr bas tere or mere  man ki kuch unsuni batai ho, jese muje chai ka ummar bhar ka nasha hai  vese hi vo din muje tere pyar ka ummar bhar ka nasha ho.@k #Love

9 Love

loader
Home
Explore
Events
Notification
Profile