Nojoto: Largest Storytelling Platform
pinal5925830729374
  • 13Stories
  • 91Followers
  • 194Love
    46Views

pinal☺️

  • Popular
  • Latest
  • Video
98e7dd511a5d2f583984258c8bf273f6

pinal☺️

મીઠું સ્મિત, તીખો ગુસ્સો અને ખારા આંસુ આ ત્રણ વસ્તુ થી બનતી વાનગી એટલે
"જિંદગી" #life_lesson  kaju chavda Mr. MANEESH  Rukshana K.

#life_lesson kaju chavda Mr. MANEESH Rukshana K.

9 Love

98e7dd511a5d2f583984258c8bf273f6

pinal☺️

73 Views

98e7dd511a5d2f583984258c8bf273f6

pinal☺️

દુઃખ ત્યારે થાય છે જ્યારે આપડા જ આપડે ના સમજી શકે, સમાજ હજુ તારે કેટલી છોકરીઓ ની જિંદગી બગાડવી છે???????

5 Love

98e7dd511a5d2f583984258c8bf273f6

pinal☺️

આજે ફરી એક વખત મારી ચા ઠંડી થઈ ગઈ
આગ લાગે તારી એ યાદો ને.....🥺 #યાદો.....😞

#યાદો.....😞

4 Love

98e7dd511a5d2f583984258c8bf273f6

pinal☺️

પગ માં જયારે કાંટો આવે ને સાહેબ... ત્યારે તે એમ કહેતો હોય છે, કે આ જ ગલી માં ગુલાબ છે... સમજાય તેને વંદન 🙏 kaju chavda Rukshana K.

kaju chavda Rukshana K.

9 Love

98e7dd511a5d2f583984258c8bf273f6

pinal☺️

એવા લોકોને ભૂલવું સહેલું નથી હોતું 🙂
જે લોકોએ તમને ઘણી બધી યાદો આપી હોય... #યાદો
Rukshana K. kaju chavda

#યાદો Rukshana K. kaju chavda

11 Love

98e7dd511a5d2f583984258c8bf273f6

pinal☺️

દુઃખ ખાલી આપણી આંખો માં જ નથી હોતું, ક્યારેક ક્યારેક આપણા માતા-પિતાની હસીમાં પણ હોય છે... kaju chavda Rukshana K.

kaju chavda Rukshana K.

15 Love

98e7dd511a5d2f583984258c8bf273f6

pinal☺️

ઇચ્છા ના હોય તો પણ સાથ છોડવો પડે છે સાહેબ... કેમકે પ્રેમ થી પણ વધારે તાકાત મજબૂરી માં હોય છે.... મજબૂરી....

મજબૂરી....

12 Love

98e7dd511a5d2f583984258c8bf273f6

pinal☺️

આજે પડછાયા ને પૂછી જ લીધું કેમ ચાલે છે મારી સાથે???
એને પણ હસીને કીધું બીજું છે કોણ તારી સાથે....☺️ kaju chavda Rukshana K. Mr. MANEESH

kaju chavda Rukshana K. Mr. MANEESH

16 Love

98e7dd511a5d2f583984258c8bf273f6

pinal☺️

હું ડિસેમ્બર અને તું જાન્યુઆરી રિલેશન એકદમ નજીકનું છે.... 
 પણ, દુરી આખા એક વર્ષની છે....😞

12 Love

loader
Home
Explore
Events
Notification
Profile