Nojoto: Largest Storytelling Platform
noopuroza1021
  • 113Stories
  • 172Followers
  • 971Love
    576Views

Noopur Chhaya

  • Popular
  • Latest
  • Repost
  • Video
a83a782cb3dfcdeb07429149c25fbf0e

Noopur Chhaya

સમજવું હોય તો સમજવા માટે ઘણું છે, 
પણ આપણે નથી સમજાતું કહી ઊભા રહીએ છીએ. 
*મારી યાદોની બારી*
(તારીખ : 23/03/2022)

©Noopur Chhaya #alone

11 Love

a83a782cb3dfcdeb07429149c25fbf0e

Noopur Chhaya

લોકો કાર્ટુન સમજી હસી લેશે તો મને વાંધો નથી, 
પણ જો કઠપૂતળી સમજી રમાડશે તો મને ચોક્કસ વાંધો છે. 
(તારીખ : 10/06/2021)

©Noopur Oza #gujarati #love❤ #Miss_you #True_line #Trust #truthoflife
a83a782cb3dfcdeb07429149c25fbf0e

Noopur Chhaya

#Love #Brother #brothersisterlove #imissyou 

#AazaadParinde
a83a782cb3dfcdeb07429149c25fbf0e

Noopur Chhaya

#gujarati #Conversation #L♥️ve #Life❤ #Miss_you 

#HeartfeltMessage
a83a782cb3dfcdeb07429149c25fbf0e

Noopur Chhaya

#love❤ #Maa❤ #gujarati 

#pyaarimaa

love❤ Maa❤ #gujarati #pyaarimaa

76 Views

a83a782cb3dfcdeb07429149c25fbf0e

Noopur Chhaya

જિંદગી તું બહુ મીઠી છે,
બસ એટલે જ તને માણવી અઘરી અમે બનાવી છે.
(તારીખ : 01/12/2020)

©Noopur Oza #gujarati  #gujaratisahitya #Life_experience #SweetMemories 

#emptystreets

gujarati gujaratisahitya Life_experience SweetMemories emptystreets

9 Love

a83a782cb3dfcdeb07429149c25fbf0e

Noopur Chhaya

રાત તો ઘણી આવે છે,
ને સપના પણ ઘણા આવે છે,
પણ એક એવી સવાર આવે..
કે તારો ને મારો હાથ ઉઠયાંની સાથે જ એક હોય.
(તારીખ : 29/11/2020)

©Noopur Oza #gujarati #Dream  #Memories #Morning  #love

#peace
a83a782cb3dfcdeb07429149c25fbf0e

Noopur Chhaya

તારાં એ આવેલા ફોનમાં ફક્ત તારી જ વાતો હતી,
જો એ વાત આપણી હોત તો ને,
તો આ સંબંધ ફક્ત મારો નહીં પણ આપણો હોત.
(તારીખ : 26/11/2020)

©Noopur Oza #gujarati #gujaratisahitya #LO√€ #feelings

#stairs
a83a782cb3dfcdeb07429149c25fbf0e

Noopur Chhaya

લખેલી એ જૂની યાદોના સંભારણા તો ઘણા હતાં,
બસ એ જીવવાની વાત આવતી ત્યારે,
મતભેદનું ત્યાં ધુમ્મસ વચ્ચે આવતું.
(તારીખ : 26/11/2020)

©Noopur Oza #Memories #Reality #gujarati #Feeling 

#freebird
a83a782cb3dfcdeb07429149c25fbf0e

Noopur Chhaya

53 Views

loader
Home
Explore
Events
Notification
Profile