Kinjal Pandya

Kinjal Pandya

#melove😘💃🏻

  • Popular Stories
  • Latest Stories

"થયો સ્પર્શ તારો ને, હું વરસી ગઈ જો,ભીંજાયો તું અને હું તરસી ગઈ -કુંજદીપ 🌹"

થયો સ્પર્શ તારો ને,  હું વરસી ગઈ

જો,ભીંજાયો તું અને હું તરસી ગઈ

-કુંજદીપ 🌹

#rainlovers

96 Love
12 Share

"પિતા 💕Father's Day 💕 મા બાપ ને પ્રેમ કરવાની મૌસમ તો બારેમાસ હોય પણ કયારે?? જયારે એના સંતાન એની પાસ હોય.. -કુંજદીપ 🌹"

પિતા 



💕Father's Day 💕

મા બાપ ને પ્રેમ કરવાની મૌસમ તો બારેમાસ હોય
પણ કયારે??
જયારે એના સંતાન એની પાસ હોય..

-કુંજદીપ 🌹

father'sday

84 Love
11 Share

"#DearZindagi ભલે હું હોઉં સાદી ને Simple પણ અદભૂત છે આ Dimple.. -કુંજદીપ."

#DearZindagi ભલે હું હોઉં સાદી ને Simple 
પણ અદભૂત છે આ Dimple..

-કુંજદીપ.

#MeLove

81 Love
4 Share

"#DearZindagi જીવવી છે હરેક પળ આજ મનભરીને માણી લેવી છે દુનિયા આજ મનભરીને કોને ખબર કાલે શું હશે? બસ જીવી લેવું છે મારે આજ મનભરીને.. -કુંજદીપ"

#DearZindagi જીવવી છે હરેક પળ આજ મનભરીને 
માણી લેવી છે દુનિયા આજ મનભરીને 
કોને ખબર કાલે શું હશે?
બસ જીવી લેવું છે મારે આજ મનભરીને..
-કુંજદીપ

#dearzindgi
#MeLove

72 Love
6 Share

"कुछ देर हम भी वहां रुक गये जहाँ तुम खडे थे। देख कर तुझे रोता हम भी रो पड़े थे। सोचा शायद हमारी याद आयीं, पीछे मूड के देखा तो चार लोग हमें ही कंधे पे उठाकर ले जा रहे थें । -कुंजदीप"

कुछ देर हम भी वहां रुक गये जहाँ तुम खडे थे।
देख कर तुझे रोता हम भी रो पड़े थे।
सोचा शायद हमारी याद आयीं, 
पीछे मूड के देखा तो
चार लोग हमें ही कंधे पे उठाकर ले जा रहे थें ।
-कुंजदीप

 

67 Love