Nojoto: Largest Storytelling Platform
nojotouser5063004952
  • 18Stories
  • 65Followers
  • 182Love
    230Views

વિપુલ "અજનબી"

Writer, Painter, Drama Artist , Director

  • Popular
  • Latest
  • Video
ab17a4741907cf2c46dc09badd4d1e1e

વિપુલ "અજનબી"

મજા શેમાં છે ?

ગમી તો તમને કોઈ પણ જાય
પણ તમે કોઇને ગમતાં રહો મજા એમાં છે

રોજ મળવાનું તો બધાને થાય
પણ દુર રહીને સાથે રહેવું મજા એમાં છે

સ્ટોરી અને વોલપેપર માં તો રહી જવાય
પણ હંમેશા દિલ માં રહેવું મજા એમાં છે 

અંગ્રેજીમાં ટેક કેર સૌ કોઈ કહે
પણ ગુજરાતી માં કોઈ સાચવજો કહે મજા એમાં છે

પૈસા થી વ્યવહાર સૌ કરે
પણ કોઇ લાગણીઓથી વ્યવહાર કરે મજા એમાં છે 

રડતું સૌ કોઈ ફરે આ જગ માં
પણ તમને કોઈ હસાવી જાય મજા એમાં છે 

મળી જાય છે અજનબી થઈ ને કોઈ
પણ તમે પોતાના થઈ જાઓ "વિપુલ" મજા એમાં છે

©વિપુલ "અજનબી" #togetherforever #poem #gujarati
ab17a4741907cf2c46dc09badd4d1e1e

વિપુલ "અજનબી"

કોઈ એવા વ્યક્તિના પ્રેમમાં 
કદી ના ડૂબવુ કે
એ તમને છોડી મુકે તો 
કિનારો પણ નસીબ મા ના હોય

વિપુલ ઠાકોર "અજનબી" #OceanBeach #Love #Fake
ab17a4741907cf2c46dc09badd4d1e1e

વિપુલ "અજનબી"

કાંતો તું સમજતી નથી,
કાંતો મને સમજાવતાં નથી આવડતું,
પણ હા તું તો બહુ હોશિયાર છે,
એટલે કદાચ હવે 
મારે સમજવાની જરૂર છે.

વિપુલ ઠાકોર "અજનબી" #LessonByTeacher #goodby #by
ab17a4741907cf2c46dc09badd4d1e1e

વિપુલ "અજનબી"

મે તો મજાક મા કહેલુ 
કે કોઈને ભૂલવા માટે  
પહેલા પોતાની જાતને 
બદલવી પડે અને આજે 
એ ખરેખર બદલાઇ ગયાં.

વિપુલ ઠાકોર "અજનબી" #Night #SAD
ab17a4741907cf2c46dc09badd4d1e1e

વિપુલ "અજનબી"

People think that 
love and attraction are different
but I say that love starts with attraction

Vipul "Ajanabi" #proposeday #love #Attraction
ab17a4741907cf2c46dc09badd4d1e1e

વિપુલ "અજનબી"

Maa  लोग मुझे पुछते है की तुं सब के 
बारे मै लिखतां है लेकिन 
मां के बारे मे क्यूँ कुछं नहीं लिखतां। 
अरे भाई कैसे लिखुं उसके 
बारे में आखिर उन्होंने तो 
मुझे लिखना सीखाया हैं ।

विपुल "अजनबी"

Happy Mother Day #Mother #માં #દુનિયા #happymotherday

#Mother #માં #દુનિયા #HappyMotherDay #વિચાર

9 Love

ab17a4741907cf2c46dc09badd4d1e1e

વિપુલ "અજનબી"

તને તો કદાચ મળી જશે 
મારાથી બહેતર,
પણ વિચાર તો કર
શું થશે મારૂ તારા વગર.
👉વિપુલ "અજનબી" #alone #Break

10 Love

ab17a4741907cf2c46dc09badd4d1e1e

વિપુલ "અજનબી"

હસતું ખીલતું સ્મિત મારું
 ન જાણે ક્યાં ખોવાયેલું,
તારી એક મીઠી યાદ આવી ને
 ફરી વનરાવન આખું મલકાયુ #smile
ab17a4741907cf2c46dc09badd4d1e1e

વિપુલ "અજનબી"

मैंने पुछा दिल को दिलसे
की क्यु बार बार 
उस दिल को दिल लगा बेठता है 
जों तुम्हें दिल से याद भी नहीं करता ।
दिल ने कहा कि मैं तुम्हारी तरह 
दिमाग से नहीं सोचता । #दिल
ab17a4741907cf2c46dc09badd4d1e1e

વિપુલ "અજનબી"

અરીસો  કેટલો નસીબદાર હશે 
આ અરીસો
જેને રોજ તમારો 
ખુબસુરત ચહેરો જોવા મળે છે,
અને એક અમે છીએ
જેમને આ પળ પણ 
નસીબમાં નથી. #અરીસો

#અરીસો #વિચાર

12 Love

loader
Home
Explore
Events
Notification
Profile