Karim Padaniya

Karim Padaniya Lives in Ahmedabad, Gujarat, India

Writer from heart, thinker from mind!

http://facebook.com/kcpadaniya

  • Popular
  • Latest
  • Video

"home becomes 'sweet home' only when you value people of it, otherwise there is no sweetness in the walls, floors and roof of it!"

home becomes 'sweet home'
 only when you value people of it,







 otherwise there is no sweetness
in the walls, floors and roof of it!

#Home #sweet #Value #people #relations #Reality #Love #Care #RESPECT #Quotepandora #India #moral #ethics #House #Family #nojoto #writers #Quoteoftheday

27 Love
1 Share

#behaviour #Nature #Education #RESPECT #quotepandora

25 Love
1 Share

"કોઇ છબી આંખોમાં સદા ને માટે વસી જાય છે, જેને અશ્રુનો ધોધ તો શું સમય પણ મુક્તો જાય છે..."

કોઇ છબી આંખોમાં સદા ને માટે વસી જાય છે,

જેને અશ્રુનો ધોધ તો શું સમય પણ મુક્તો જાય છે...

#SAD #Love #quotepandora

21 Love
5 Share

#Love #mute #blind #youth #FirstLove #Lovebirds #ahmedabad #gujarat #India #soulmate #Marriage #Birds #Lovemarriage #Quotes #Quotepandora #nojoto

10 Love

"દફતર તો બધા પાસે હોય છે, સવાલ એ છે કે - તમે તમારા દફતરમાં ભરો છો શું? ખુશી, સ્નેહ, શાંતિ, સંતોષ અને કૃતજ્ઞતા કે પછી - દુ:ખ, ધૃણા, ઈર્ષા, અસંતોષ અને નિંદા!"

દફતર તો બધા પાસે હોય છે,
સવાલ એ છે કે - 
તમે તમારા દફતરમાં ભરો છો શું?

ખુશી, સ્નેહ, શાંતિ, સંતોષ અને કૃતજ્ઞતા 
કે પછી - 
દુ:ખ, ધૃણા, ઈર્ષા, અસંતોષ અને નિંદા!

#3words #Bag #Happiness #Love

9 Love
1 Share