Nojoto: Largest Storytelling Platform
poonamthakor3096
  • 14Stories
  • 58Followers
  • 114Love
    0Views

Poonam Thakor

  • Popular
  • Latest
  • Video
b05d0177431614f2b27dfec7d7de1dd2

Poonam Thakor

સપ્તરંગી🌈 આ દુનિયામાં ઈક્ષ્વરે કોઈના પણ જીવન મા સાતેય રંગ નથી પૂર્યા...દરેક ના જીવન મા કોઈક એક રંગ તો ખુટે જ છે જે ખૂટે છે એ મેળવા પ્રયાસ કરવો એનુ નામ જ જીંદગી

7 Love

b05d0177431614f2b27dfec7d7de1dd2

Poonam Thakor

એક વાત તો સાચ્ચી છે સાહેબ કે સ્ત્રી ને કોઈ પહોંચી ના વડે તો... છેલ્લે લોકો એના ચરીત્ર પર આગળી ઉઠાવતા હોય છે

11 Love

b05d0177431614f2b27dfec7d7de1dd2

Poonam Thakor

pyar जरूरी है मगर self respect उस्से भी ज्यादा जरूरी है

1 Love

b05d0177431614f2b27dfec7d7de1dd2

Poonam Thakor

પારકા સામે જીતીને સુ સાબિત કરુ જ્યારે પોતાના જ હારવાની રાહ જોઈને બેઠા છે

4 Love

b05d0177431614f2b27dfec7d7de1dd2

Poonam Thakor

કોઈ ને પણ મારી ખુશી ઓ થી તકલીફ થતી હોય તો,,,,હું દુવા કરીશ કે ,,,,ભગવાન એમને એટલી બધી ખુશીઓ આપે કે એ મારી ખુશી ભુલી જાય

8 Love

b05d0177431614f2b27dfec7d7de1dd2

Poonam Thakor

मेरे अच्छे वक़्त ने दुनिया को बताया कि मैं केसी हु,,,मेरे बुरे वक़्त ने मुझे बताया कि ये दुनिया के लोग केसे है,,,
b05d0177431614f2b27dfec7d7de1dd2

Poonam Thakor

જરૂરી નથી કે બધ્ધિ વાત કહી ને જ સમજાવી શકાય જો લાગણી હોય તો આંખો જોઈ ને પણ સમજી જાય છે # sad sayri

# sad sayri

5 Love

b05d0177431614f2b27dfec7d7de1dd2

Poonam Thakor

હું તો મારી દીકરી ને એક જ વાત સિખવાડીસ કે કોઈ છેડતી કરે તો એનું મર્ડર કરી દેજે... કેસ તારી માં લડી લેસે

5 Love

b05d0177431614f2b27dfec7d7de1dd2

Poonam Thakor

कुछ खफा में अपने आप से हो गई,,,वो मेरी आदतों की तरह छुटता नहीं

11 Love

b05d0177431614f2b27dfec7d7de1dd2

Poonam Thakor

બસ એટલીજ પ્રાથના કરું છું કે ભગવાન એમને પણ ખુશ રાખજો જે અમને ખુશ જોવા નથી માંગતા

8 Love

loader
Home
Explore
Events
Notification
Profile