Nojoto: Largest Storytelling Platform
urvashiraval7928
  • 9Stories
  • 83Followers
  • 131Love
    0Views

Urvashi Raval

https://www.instagram.com/urvashi_quotes/

  • Popular
  • Latest
  • Video
b7aa0c3004bc97f9f872c16ab015aede

Urvashi Raval

#OpenPoetry અમસ્તો જ તું મને પ્યારો લાગે 
તારી વાતો મને વાલી વાલી લાગે 
ક્યાંય વહી જાય સમય તારા સાથમાં
તું માણસ મને મજાનો લાગે
b7aa0c3004bc97f9f872c16ab015aede

Urvashi Raval

બસ એ જ ના થયું....... 

અમે બંને એકબીજા વગર અધૂરા.
સવાર થતાં જ હું એના મેસેજ ની રાહ જોતી.
એ યાદ ના કરે તો અધીરી બની ફરતી.
એના સાથે બે દિવસ વાત ના થાયને તો બસ એની ખૂબ ચિંતા થતી. 
એનું પણ એવું જ હતું મારા કહ્યા વગર મારા હાલ ખબર પડી જાય. 
હાસ્ય પાછળ છુપાયેલું દર્દ એને જણાય જાય.
ક્યારેક એ મને ખૂબ હસાવતો. ક્યારેક મને ખૂબ હેરાન કરતો. 
એના થી રિસાઈ જવા પણ ખૂબ મજા આવતી. 
હા પણ એને મનાવતા ના જ આવડ્યું. એ રિસાઈ તો એને હેરાન કરવામાં ખૂબ મજા આવતી. 
અમને એકબીજા માટે લાગણીઓ હતી. સંભાળ હતી.ચિંતા હતી. એકબીજાનો સાથ હતો.
બસ ન હતો એ પ્રેમ. એને ન થયો. મને થયો.... બસ એ જ ના થયું...
b7aa0c3004bc97f9f872c16ab015aede

Urvashi Raval

उन्हें छोडकर जाने वाले सिरफिरे आशिक, 
ऐसा क्या हुआ की जिसके साथ दुनिया की सारी खुशी थी उनसे ही आपका मन भर गया... 
क्या बदला...उनके अंदाज या आपके देखने का नजरिया।
b7aa0c3004bc97f9f872c16ab015aede

Urvashi Raval

જો બકા જેવા છો તેવા જ રહેજો કારણ કે દરેકની જરૂરીયાત પ્રમાણે લાગણીઓ બદલાઈ છે.
અને લાગણીઓ પ્રમાણે તમારી જરૂરીયાત.
b7aa0c3004bc97f9f872c16ab015aede

Urvashi Raval

Your Crush just touch your heart 
But Your Love live in your heart #english #englishquote #love #crush #life #heart #lovequotes #lovelife
b7aa0c3004bc97f9f872c16ab015aede

Urvashi Raval

Gehre gaanv pe lagaya ,
marham sa tha woh......
Andhre me jalte Roshan ,
Diye sa tha woh.. 
Shor bhari bheed me ek ,
Surili sargam sa tha woh.... 
Beswad Berasah zindagi me,
Mithi chasani sa tha woh...... 
Bikhre huye khaab ko jodta, 
khuch ummeed sa tha woh... 
Barso se  banjar padi zamin pe, 
Barish ki boondon sa tha woh.. 
Ishwar ne zindagi me bheja huva,
Ek farishta sa tha woh... #love #lovepoem #poetry #life #lovelife #poem #lovequotes #hindipoem #hindipoetry #hindi
b7aa0c3004bc97f9f872c16ab015aede

Urvashi Raval

You are my most favorite person to talk. And you are my favorite topic to talk about . 

Moral : I just want to talk with you or talk about you. 😍😘 #english #love #life #talkaboutyou #talktoyou
b7aa0c3004bc97f9f872c16ab015aede

Urvashi Raval

कुछ अधूरा सा था वो अब पूरा हो गया, 
तेरे आने के बाद जिवन स्वर्ग सा हो गया। #hindi #love #lovequotes
b7aa0c3004bc97f9f872c16ab015aede

Urvashi Raval

સાવધાન રહેજો એ લોકોથી, 

જે જરૂર પડે ત્યારે મીઠડાં બને અને, 
કામ પત્યા પછી યાદ પણ ના કરે.....!!!


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile