Nojoto: Largest Storytelling Platform
prithvipatil8843
  • 10Stories
  • 759Followers
  • 208Love
    40Views

Prithvi Patil

IG = Pruth_vii_28

  • Popular
  • Latest
  • Video
b7c0bc3f20f9b09d7d8e509934cb6389

Prithvi Patil

रुकी हुई ट्रेन और चलती हुई ट्रेन में फर्क सिर्फ इतना है कि रुकी हुई ट्रेन साथ रहती है पर आगे नही पहुचाती और चलती हुई ट्रेन आगे पहुचाती है पर साथ कुछ नही रखती । तय आपको करना है कि कब रुकना है और कब चलना है । कभी दौड़ते दौड़ते रुककर यू ही पीछे मुड़कर देख लेना कि कही कोई अपना तो पीछे नही छूट रहा ना ? अगर ये बात आप अच्छे से जान लोगे तो जिंदगी जीना थोड़ा आसान हो जाएगा।

©Prithvi Patil
b7c0bc3f20f9b09d7d8e509934cb6389

Prithvi Patil

तलवार से तो शेर मरते हैं जनाब ,
आशिकों के लिए तो आपकी आँखे ही काफी है ।


                                                        - अर्थ  #Eyes
b7c0bc3f20f9b09d7d8e509934cb6389

Prithvi Patil

जान वाली मोहब्बत अक्सर जिस्म पर खत्म हो जाती है | #

32 Love

b7c0bc3f20f9b09d7d8e509934cb6389

Prithvi Patil

बरसात की वो रात थी और भीगी मुलाकात थी ;
बदन सूखा था पर भीगी हमारी आख थी ।
चाय थी,सूट्टा  था ओर यादों में वो मेरे साथ थी ;
बिते हुए वक्त की बात थी जब वो मेरे पास थी ।
उसके साथ चाय और उसके जाने के बाद सूट्टोकी  बरसात थी ;
अलग था वो वक्त जब हमें उस वक्त की चाह थी ;
पर अब बीत गया वो जमाना ओर चाहतो का मूसलसल
क्योकि वो मेरे बीते कोलेज दिनों कि बात थी
और जनाब आप क्या समझें,वो हमारी चाहत की बात थी?
गलत सोचा आपने क्योकि वो हमारी खास दोस्त की बात थी। #chai
b7c0bc3f20f9b09d7d8e509934cb6389

Prithvi Patil

સફરની હજુ શરૂઆત હતી,
 ને ઉંમર પણ કાંઈ ખાસ નો'તી 
આવી તી હજુ એ તો યૌવનના આંગણે,
ત્યા તો ભૂખ્યા શિકારીઓની લાળ ટપકી;
પીંખી નાખ્યા એના શ્વાસ,સપના અને શરીરને
જેણે મરતા પહેલા પૂછ્યું ,
કે મારા જીવવાના કોઈ  અવકાશ  નથી ?
નિર્ભય થઈને લડી એ , ને બની નિર્ભયા સૌની આંખ થકી ;
ભીંજાતી હશે એની આંખ આજે,
પણ ખુશીઓ ના એ શ્વાસ સહિત;
ચઢયા છેલ્લે ફાંસીના માંચડે ,
જે શિકારીઓએ લૂંટી એની લાજ બધી. 
     
                                  - નિર્ભયા

20 Love

b7c0bc3f20f9b09d7d8e509934cb6389

Prithvi Patil

અડી લઉં એ આકાશને મન ભરીને પણ 
પછી ખબર પડી કે ,
અહીં તો શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે.
b7c0bc3f20f9b09d7d8e509934cb6389

Prithvi Patil

સળગતા એ દીવાની કોઈ મને વાત કહી ગયું ;
જાત બાળી પોતે એ રાખ  થઈ  ગયું,
જરૂર પડી એ શહેરમાં , જયાં અધંકાર થઈ ગયું ;
નઇતો  કોન પૂછે એ દીવાને જયાં અજવાશ થઈ ગયું. Ayushi  Gajjar Ayushi Gajjar Hemangi Shrimali सिंह Tanu 🌙 रोहित तिवारी

Ayushi Gajjar Ayushi Gajjar Hemangi Shrimali सिंह Tanu 🌙 रोहित तिवारी #વિચાર

21 Love

b7c0bc3f20f9b09d7d8e509934cb6389

Prithvi Patil

સુંદરતા  એવી કે શબ્દ ખુટી જાય
કોમળતા એવી કે કમળ પણ ખીલી જાય 
સાચવીને રાખ તારી આ સુંદરતા ને' કોમળતાને
નઇતો બિચારા કેટલાય ભોળા આમાં ભોળવાય જાય. beauty#girl#power#love#crazzy#pagalpanti#a Ayushi  Gajjar Hemangi Shrimali Gumnaam shayara सिंह Tanu 🌙 Pooja Goyal

beautygirlpowerlovecrazzypagalpantia Ayushi Gajjar Hemangi Shrimali Gumnaam shayara सिंह Tanu 🌙 Pooja Goyal #શાયરી

21 Love

b7c0bc3f20f9b09d7d8e509934cb6389

Prithvi Patil

#Pehlealfaaz કલમોથી લખાયેલા એ કાગળ સાક્ષી છે કે,
રુદન મારું હતું પણ તાલીઓ હજારોની છે ;
કે મહેફીલ જામી'તી સાંભળવા એ મારા શબ્દો ,
પણ કોને કઉં આ શબ્દો નઈ મારી દુઃખ ભરી કહાની છે. shayari#pain#broken#heart#appreciation#loneliness# Ayushi Gajjar Hemangi Shrimali

shayaripainbrokenheartappreciationloneliness# Ayushi Gajjar Hemangi Shrimali #શાયરી #Pehlealfaaz

20 Love

b7c0bc3f20f9b09d7d8e509934cb6389

Prithvi Patil

છોડી દે એના હાલ પર
      બતાવશે વખત એ ભાલ પર
દિવસ ગુજાર્યો અને રાત પણ
      પળ વારમાં છોડયો તારો સાથ પણ
જોવે છે પેલો એની બધી ચાલ પણ
      આપશે સુંદર દીકરી એના હાથ પર
નથી ઈચ્છતો કંઈ  ખરાબ થાય એની સાથ પણ
       કર્મ હતા એના અને લજવાશે એની લાજ પણ. #cheatingwithgirls#badboys#karma
loader
Home
Explore
Events
Notification
Profile