Nojoto: Largest Storytelling Platform
nimeshkumarganpa8009
  • 7Stories
  • 540Followers
  • 118Love
    289Views

Nimesh kumar Ganpatbhai Hansoti

Radhe Radhe

  • Popular
  • Latest
  • Repost
  • Video
b7fc6508e0d55d552ae41970af0cd123

Nimesh kumar Ganpatbhai Hansoti

જ્યાં કૈં કદર કિંમત નથી ત્યાં આમ તું હિંમત ન કર
દિલ છે રમકડું  ,યાર તૂટી જાય તું ગમ્મત ન કર

©Nimesh kumar Ganpatbhai Hansoti અરે મિત્રો.....

અરે મિત્રો..... #poem

17 Love

b7fc6508e0d55d552ae41970af0cd123

Nimesh kumar Ganpatbhai Hansoti

આપણામાં પણ હશે રાવણ અનેક 
શોધશો ને તો મળે મારણ અનેક

©Nimesh kumar Ganpatbhai Hansoti #Dussehra2020
b7fc6508e0d55d552ae41970af0cd123

Nimesh kumar Ganpatbhai Hansoti

પ્રેમ ભીતર થી પ્રગટ ના થાય તો ,શું કામનું
ને મને ગમતું જગત ના થાય તો ,શું કામનું

તું ભલે લખતો રહે એના હદય માટે અહીંયા
તે છતાં પણ એ નિકટ ના થાય તો,શું કામનું

તું બધા માટે બધું કરતો રહે છે લાગણીમાં
પણ કદર જ્યારે તરત ના થાય તો,શું કામનું

અંધકારે આપણું મળવું પડે તો વાંક કોનો
જાણ સૂરજ ને સતત ના થાય તો ,શું કામનું

આપતો તું ગયો એ આશમાં કે આપશે કૈ
ને બધું પાછું પરત ના થાય તો,શું કામનું

નિમેશ હાંસોટી-બારડોલી
7600932314  17/2/2019

©Nimesh kumar Ganpatbhai Hansoti ગઝલ

#faraway

ગઝલ #faraway

14 Love

b7fc6508e0d55d552ae41970af0cd123

Nimesh kumar Ganpatbhai Hansoti

 Yes.........

#IndianAirforceday

17 Love

b7fc6508e0d55d552ae41970af0cd123

Nimesh kumar Ganpatbhai Hansoti

ચાહત હે મેરી ..કુછ ઐસી For You

#reading

For You #reading

18 Love

b7fc6508e0d55d552ae41970af0cd123

Nimesh kumar Ganpatbhai Hansoti

આજ તો બસ રાધે રાધે

આજ તો બસ રાધે રાધે #Shayari

304 Views

b7fc6508e0d55d552ae41970af0cd123

Nimesh kumar Ganpatbhai Hansoti

રાધે રાધે

#JalFlute

રાધે રાધે #JalFlute #poem

60 Views


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile