Nojoto: Largest Storytelling Platform
bhautikakbari3291
  • 61Stories
  • 240Followers
  • 964Love
    0Views

Bhautik Akbari

instagram @dill_se_shayer

  • Popular
  • Latest
  • Video
ca97fb6e025df8ed7ad9ee866896a3af

Bhautik Akbari

સપનું?


તારા વગર તને મળવું

😊❤️😍


dill_se_shayer #love #surti #gujju
ca97fb6e025df8ed7ad9ee866896a3af

Bhautik Akbari

અરે દોસ્ત કેમ રડે છે
ક્ષણ ભર ના પ્રેમ માટે

તું પણ શીખી જા 
મારી જેમ હસતા

એ પણ હેરાન થશે તને જોઈ ને


dill_se_shayer #love #life #cry #sad #alone #gujju #surti
ca97fb6e025df8ed7ad9ee866896a3af

Bhautik Akbari

આજે તો મારી સાથે વરસાદ પણ રડ્યો

આખી રાત

તારી યાદ માં
😃😢😭



dill_se_shayer #love #night #sad #alone #broken #heart #gujju #surti
ca97fb6e025df8ed7ad9ee866896a3af

Bhautik Akbari

હવે તો રીસાવવા નું પણ છોડી દિધું છે
😞😞

કોઈ મનાવવા વાળું નથી ને


dill_se_shayer #love #sad #alone #gujju #surti
ca97fb6e025df8ed7ad9ee866896a3af

Bhautik Akbari

હવે એકલો છું 🙁

પણ ખુશ છું



dill_se_shayer #love #alone #sad #happy #gujju #surti
ca97fb6e025df8ed7ad9ee866896a3af

Bhautik Akbari

અરે ક્યાંક લપસી ના જતાં
થોડું સંભાળી ને ચાલજો

કેમ કે આ મોસમ 
વરસાદ ની પણ છે અને પ્રેમ ની પણ છે




dill_se_shayer #love #shayer #gujju #surti
ca97fb6e025df8ed7ad9ee866896a3af

Bhautik Akbari

એ દોસ્ત

બધુ બદલાઈ ગયું છે

હવે ફર્ક નથી પડતો
😊☺️😑😢



dill _se_shayer #love #fellings #sad #alone #gujju #surti
ca97fb6e025df8ed7ad9ee866896a3af

Bhautik Akbari

એ મને ભુલી જાય
એ તો અમારા પ્રેમ ની પરીક્ષા છે

પણ તેને બધુ યાદ આવી જાય
બસ એ જ પળ ની પ્રતીક્ષા છે


dill_se_shayer #love #dill #broken #heart
ca97fb6e025df8ed7ad9ee866896a3af

Bhautik Akbari

ધરતી પણ ભીંજાઈ ગઈ
અને
મારી આ આંખો પણ ભીંજાઈ ગઈ

આ વરસાદ આવ્યો
અને તારી યાદ આવી ગઈ







dill_se_shayer #love #rain #gujju #surti
ca97fb6e025df8ed7ad9ee866896a3af

Bhautik Akbari

#OpenPoetry No one can love u

❤️

if u can't love 
yourself #OpenPoetry
loader
Home
Explore
Events
Notification
Profile