Nojoto: Largest Storytelling Platform
vijayparmarparam1336
  • 13Stories
  • 25Followers
  • 52Love
    0Views

Vijay Parmar Paramar

  • Popular
  • Latest
  • Video
d917f6fa4a5e41bc6acf0ebc4327781a

Vijay Parmar Paramar

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી...
હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી...

જન્માષ્ટમી ના પાવન પર્વ ની આપને અને આપના પરીવાર ને ખુબ ખુબ શુભકામનાઓ.. 
સૌને જય શ્રી ક્રિષ્ના, 
🙏જય દ્વારકાધિશ.🙏

5 Love

d917f6fa4a5e41bc6acf0ebc4327781a

Vijay Parmar Paramar

*સૌને સુખ આપવાની તો*
*આપણી તાકાત નથી*..... 

*પણ કોઇને દુખ ન આપવું* 
*એ તો આપણા હાથની વાત છે!!*

*ભગવાન બુદ્ધે શાંતિની*
*શોધમા મહેલ છોડી દિધો,*

*આપણે મહેલની શોધમા*
*શાંતિ છોડી રહ્યા છીએ..!!*

      🙏🏻🌺 *શુભ સવાર*🌺🙏🏻
🙏🏻💐🌺 *જય શ્રી કૃષ્ણ*🌺💐🙏🏻

3 Love

d917f6fa4a5e41bc6acf0ebc4327781a

Vijay Parmar Paramar

पता नहीं येह मोबाइल ने ऐसा क्या जादू किया हे की ?
      उसे छोड़ने का मन ही नही करता
💕💕💕💕💕💕I love k💕💕💕💕💕💕

4 Love

d917f6fa4a5e41bc6acf0ebc4327781a

Vijay Parmar Paramar

🙏 હર હર મહાદેવ 🙏
🕉 આજ થી શરૂ થતાં પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભકામના ઓ તમને અને તમારા પરિવાર ને...
 ભગવાન  📿 *શિવ* 📿 તમારી બધી મનોકામનાઓ પુરી કરે...
પરમાર પરીવાર .બોરડી

3 Love

d917f6fa4a5e41bc6acf0ebc4327781a

Vijay Parmar Paramar

બંદુક 🔫તલવાર 🔪ની જરુર જ નથી સાહેબ__
અમારા 😍 નામ ના પ્રતાપે અમે પોતે જ બહુ મોટી 💣  તોપ જ છીયે_👑
rajput. v. d

5 Love

d917f6fa4a5e41bc6acf0ebc4327781a

Vijay Parmar Paramar

1⃣2⃣બાર દિન🌅યે આયે.....
બાર 1⃣2⃣ દિલ❤યે ગાયે.....
તુમ💃જીઓ🎊હજારો🎉સાલ
યે 🎊મેરી 🎉હૈ 🎊આરજુ🎂
🎁હેપી🎂બર્થડે🍰ટુ🎉યુ..Vijay

4 Love

d917f6fa4a5e41bc6acf0ebc4327781a

Vijay Parmar Paramar

*દુનિયા તમને  માત્ર ઘા આપે છે સાહેબ સહનશક્તિ તમારે એકત્રિત કરવી પડે છે.*

4 Love

d917f6fa4a5e41bc6acf0ebc4327781a

Vijay Parmar Paramar

ભાગ્યમાં હશે તો કોઈ લુંટી નહીં શકે,
ભાગ્ય વગરનું કોઈ ભોગવી નહીં શકે !!
🌹🌷🌻શુભ સવાર🌻🌷🌹

4 Love

d917f6fa4a5e41bc6acf0ebc4327781a

Vijay Parmar Paramar

*પ્રભુ એટલું આપજો કે* 
*શોધવું પણ ના પડે અને* *સંતાડવું પણ ના પડે*

3 Love

d917f6fa4a5e41bc6acf0ebc4327781a

Vijay Parmar Paramar

મિત્રતા એટલે શું?
સમજો તો "ભાવના" છે
રાખો તો "વિશ્વાસ" છે,
લો તો "શ્વાસ" છે અને
નિભાવો તો "જીવન" છે.

5 Love

loader
Home
Explore
Events
Notification
Profile