Nojoto: Largest Storytelling Platform
chintanpatel4598
  • 6Stories
  • 16Followers
  • 29Love
    0Views

Chintan Patel

  • Popular
  • Latest
  • Video
d9e7f692a7786356a7174905aac688ce

Chintan Patel

ગુસ્સો એટલે,
 બીજાની ભૂલની સજા પોતાની જાતને આપવી !!

6 Love

d9e7f692a7786356a7174905aac688ce

Chintan Patel

જિંદગીમાં નિષ્ફળતા મળે
તો દુઃખી ના થાઓ,
કારણ કે નિષ્ફળતાની
પાછળ સફળતા રહેલી
જ હોઈ છે..
chintan patel

7 Love

d9e7f692a7786356a7174905aac688ce

Chintan Patel

એવું જીવો કે તમારી જાતને પસંદ આવો, બાકી દુનિયાની પસંદ તો પળમાં બદલાય જાય છે !!
-Chintan patel

4 Love

d9e7f692a7786356a7174905aac688ce

Chintan Patel

માણસ ઘર બદલે છે, સબંધ બદલે છે, દોસ્ત બદલે છે, તો પણ પરેશાન રહે છે કારણકે એ પોતાને નથી બદલતો !!

4 Love

d9e7f692a7786356a7174905aac688ce

Chintan Patel

मत कर किसी से #प्यार इतना,कि रोने पर  _मजबूर_हो_जाये
अरे  #Attitude दिखाओ इतना, वो तो वो उसकी सहेली भी घुटने पर बैठकर  #Propose मारने को  मजबूर_हो_जाये

patel chintan
d9e7f692a7786356a7174905aac688ce

Chintan Patel

સુદામા દ્વારે ઉભા છે એવું સાંભળીને રુકમણી સાથે ભોજન પડતું મુકીને, ઉઘાડા પગે દોટ મુકાવે એનું નામ મિત્રતા !!

4 Love


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile